Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

topnewschannelinindia

7,197 stories

ઓસ્લોમાં તીખી ચર્ચા : NGO રિપોર્ટનો હવાલો આપતા સવાલો પર ભારતીય અધિકારીનો સ્પષ્ટ જવાબ

નોર્વેની રાજધાની Oslo માં યોજાયેલી ભારતીય વિદેશ મંત્રાલયની (MEA) પ્રેસ કોન્ફરન્સ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. વડા પ્રધાન Narendra Modi ની યુરોપ મુલાકાત બાદ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન એક નોર્વેજિયન મહિલા પત્રકારે ભારતની પ્રેસ સ્વતંત્રતા, લઘુમતીઓના અધિકારો અને…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર કડક કાર્યવાહી : ડિપોર્ટેશનની તૈયારી, ભ્રષ્ટાચાર સામે પણ એક્શન

પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર વસવાટ અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને મતદાર યાદીમાંથી નામ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે તેમને દેશ બહાર મોકલવાની…

· 3 min read

ખેતીમાં અનોખો ચમત્કાર : ધારીના દિતલા ગામે એક જ આંબા પર પાકે છે 14 જાતની કેરી!

ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે ખેતી ક્ષેત્રમાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ સામે આવ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ જાતની કેરીઓ ઉગાડીને કૃષિ ક્ષેત્રમાં ચમત્કાર સર્જ્યો છે. તેમણે ગ્રાફ્ટિંગ (કલમ) પદ્ધતિનો…

· 2 min read

ભોપાલ મિસ્ટ્રી ડેથ કેસ : ટ્વીશા શર્મા કેસમાં આવ્યો નવો વળાંક, મોત મામલે CCTV ફૂટેજ આવ્યા સામે

મધ્યપ્રદેશના ભોપાલના હાઈપ્રોફાઈલ કટારા હિલ્સ વિસ્તારમાં 33 વર્ષીય ટ્વીશા શર્મા ના રહસ્યમય મોતના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. કેસ સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ CCTV વીડિયો સામે આવ્યો છે, જે હાલ પોલીસ તપાસ માટે મુખ્ય પુરાવા તરીકે જોવામાં આવી રહ્યો…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો કડક સ્ટેન્ડ : રખડતા શ્વાનોને શેરીઓમાંથી હટાવવાનો આદેશ યથાવત, અરજીઓ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટએ રખડતા શ્વાનોના મુદ્દે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે ડોગ લવર્સ અને એનિમલ વેલફેર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે…

· 2 min read

અમદાવાદ ગૌમાંસ કેસમાં કડક ચુકાદો : 3 દોષિતોને 8 વર્ષની સખત કેદ, કોર્ટે ગણાવ્યું ‘સમાજવિરોધી કૃત્ય’

અમદાવાદની સેશન્સ કોર્ટે ગૌમાંસ વેચાણ કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા ત્રણ દોષિતોને 8 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ દરેક દોષિત પર ₹2 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં સમીર શેખ, ઝફરખાન પઠાણ અને મોહમ્મદ…

· 2 min read

ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ : અમેરિકાની ચેતવણી વચ્ચે પણ રશિયન ઓઇલ ખરીદી ચાલુ રહેશે

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવામાં આવશે, ભલે અમેરિકા તરફથી કોઈ દબાણ હોય કે ન હોય. આ નિવેદન ભારતની ઉર્જા સુરક્ષા અને સ્વતંત્ર નીતિ પર ભાર મૂકે છે. પેટ્રોલિયમ…

· 3 min read

આસામ પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક : પવન ખેડા કેસમાં રણદીપ સુરજેવાલાનું નામ સામે

આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ના પરિવાર સાથે જોડાયેલા પાસપોર્ટ વિવાદે હવે રાજકીય રંગ પકડ્યો છે. આ કેસમાં તપાસને તેજ કરતા આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રણદીપ સિંઘ સુરજેવાલાને સમન્સ મોકલી 23 મેના રોજ ગુવાહાટીમાં હાજર…

· 3 min read

યુએપીએ કેસોમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “જામીન નિયમ, જેલ અપવાદ”

સુપ્રીમ કોર્ટએ યુએપીએ (Unlawful Activities Prevention Act) હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓના જામીન અંગે એક મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ”, અને આ સિદ્ધાંત યુએપીએ જેવા કડક…

· 3 min read

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો

ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબિત થયા છે. તેલ કંપનીઓએ પેટ્રોલ…

· 3 min read