હરિયાણામાં ઈડીના દરોડા, નેતાજીના ઘરમાંથી પાંચ કિલો સોનું, 5 કરોડ રોકડા અને હથિયારો મળ્યા
હરિયાણાના INLD નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખન?...
UAEના રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત, રશિયાના સહિત આ દેશોના દિગ્ગજો બનશે મહેમાન
વાઇબ્રન્ટ સમિટમાં સંયુક્ત અરબ અમીરાત ( UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિતના અન્...
ચીનના સરકારી માલિકીનાં ‘ગ્લોબલ ટાઈમ્સે’ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક...
તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાત?...
ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની
ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ન...
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને, લોકોને રોટલીનાં ફાંફાં
ભારતના પડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત ખૂબ કંગાળ છે. આ સાથે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે દેશના લાકોમાં આંશિકપણે ભય અને અસુરક્ષાનો માહોલ પેદા થયો છે. ?...
નર્મદા જિલ્લામાં તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે
નર્મદા જિલ્લા વનવિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાનમાં પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલ પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુસર દર વર્ષે કરૂણા અભિયાન ચલાવવાવમાં આ...
ઇસરો અને એલન મસ્કનું નવું મિશનઃ દેશના આંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ
સ્પેસ-એક્સ અને ઇસરો માટે આ કરાર ખૂબ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી છે, કારણ કે ભારત ભારે સેટેલાઇટ લોન્ચ કરવા માટે હજુ સુધી ફ્રાન્સના નેતૃત્વવાળા એરિયનસ્પેસ કોન્સોર્ટિયમ પર ખૂબ જ નિર્ભર હતું. ?...
ધર્મની હકીકત છૂપાવી યુવતીને ફસાવી લગ્ન બાદ પેટ પર લાતો મારી પતિએ ગર્ભ પાડી દીધો
લવ જેહાદનો એક કથિત મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. જેમાં પતિએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરતાં સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુસ્લિમ પતિ સામે મૂળ હિન્દુ પત્નીએ એવ?...
ગીરવે મુકેલા બાઈકના રૂપિયા કેમ આપતો નથી કહી માતા પુત્ર ઉપર કર્યો હુમલો
નડિયાદ તાલુકાના પીપળાતા મેલડી માતાવાળુ ફળીયામાં માતા પુત્ર ઉપર કેટલાક શખ્સોએ ઉમલો કરતા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,પીપળાતા મેલડી માતાવાળુ ફળીયા માં રહેતા બંકિ?...