અમદાવાદ LCBની મોટી કામગીરી, ઉદયપુર ગેંગવોરના બે કુખ્યાત આરોપી સરખેજથી ઝડપાયા
અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની LCB ઝોન-7 ટીમે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ગેંગવોર અને હત્યા કેસના બે કુખ્યાત આરોપીઓને સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ પર ઉદયપુર પોલીસે 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. તેમના…










