સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મોમાં કરી હતી ભૂમિકા
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું છે. લગભગ ચારથી પાંચ દાયકાની ?...
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યાનો USએ લીધો બદલો, ISISના ઠેકાણાં પર ‘ઓપરેશન હૉકઆઈ’
સીરિયામાં અમેરિકન સૈનિકોની હત્યા બાદ અમેરિકા દ્વારા ISIS વિરુદ્ધ મોટાપાયે બદલા રૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમેરિકી સૈન્યએ ‘ઑપરેશન હૉકઆઈ’ નામે શરૂ કરેલી આ ઝુંબેશ હેઠળ સીરિયામાં સક્રિય ?...
SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકા?...
એપ્સ્ટીન ફાઈલના 3 લાખ દસ્તાવેજ જાહેર, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન સહિત હસ્તીઓની તસવીરો સામે આવી
અમેરિકાના ન્યાય વિભાગ (DOJ)એ કુખ્યાત સેક્સ ટ્રાફિકિંગ ગુનેગાર જેફ્રી એપ્સ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. ‘એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હે?...
રાજસ્થાનમાં ભારત-પાક સરહદ નજીક ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ભાંડો, 2 જર્મન સહિત 6 ઝડપાયા
રાજસ્થાનના ભારત–પાકિસ્તાન સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શ્રીગંગાનગર જિલ્લાના શ્રી કરણપુર વિસ્તારમાં એક મોટા ખ્રિસ્તી ધર્માંતરણ રેકેટનો ખુલાસો થયો છે. પોલીસે 18 ડિસેમ્બરની મોડી રાત્રે ?...
આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા પાટા પરથી ઉતર્યા
આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) વહેલી સવારે એક હૃદયવિદારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાન?...
ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ?...
X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરે?...
સટ્ટાબાજી કેસમાં મોટો ઝટકો : યુવરાજ સિંહ, સોનુ સૂદ સહિત 7 હસ્તીઓની સંપત્તિ જપ્ત, જુઓ લિસ્ટ
ઓનલાઇન બેટિંગ અને ગેરકાયદેસર સટ્ટાબાજી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1xBet નામની ઓનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દેશની જાણીતી હસ્તીઓન?...
રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો
ગુરુવારે મોડી રાત્રે લોકસભામાંથી પસાર થયા બાદ VB-G RAM G બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી ગઈ, પરંતુ આ દરમિયાન વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે સહિતના વિપક્?...