આજથી ક્લાઈમેટ ચેન્જ પર સંમેલન, 200 દેશ જોડાશે, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
યુએઈમાં આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન દુબઈ એક્સપો સિટી ખાતે કરાશે. આ સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિ સામેલ થશે. 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારા આ સંમેલનમાં ક્લા?...
ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીએ રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ મહિલા ADC
મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધી (Manisha Padhi)ને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ (created history) રચ્યો છે. મનીષા પાધી પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ...
તમિલનાડુથી આવેલા 400 સ્વંયસેવકોએ સોમનાથની સફાઈ કરી, ત્રિવેણી સંગમ પર હજારો દીવડા પ્રગટાવ્યા
તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના 400 જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના 400 જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ?...
અમેરિકી સરકારે લીધો એવો નિર્ણય કે ત્યાં કામ કરતા ભારતીયોને થશે જબરદસ્ત ફાયદો
અમેરિકાના જો બાઈડેન સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનો સૌથી વધુ ફાયદો ત્યાં કામ કરી રહેલા ભારતીયોને થશે. વાત જાણે એમ છે કે અમેરિકા H-1B વિઝાની કેટલીક કેટેગરીઓ માટે ડોમેસ્ટિક રિન્યુઅલ માટે એક પા?...
ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં SP મયુર ચાવડાએ ધરખમ ફેરફાર કર્યા, 18 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ
જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુ?...
તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત
રાજકીય પક્ષો ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારના વચનો આપે છે. તેમજ ઘણી પાર્ટીઓ જનતાને આકર્ષવા પૈસા અને દારૂની લાલચ આપવાનો પણ આરોપ છે. આ દરમિયાન, તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દા...
પોતાના 13,000 હજાર જેટલા નગ્ન ફોટા જોઈ ચોંકી ઉઠી યુવતી!,બેંગલુરુમાં કામ કરતા યુવક-યુવતીના ચોકાવનારા કિસ્સામાં પોલીસ તપાસ શરૂ
ડિજિટલ સંસાધનોના વધતા ઉપયોગ સાથે એના દુરુપયોગ અને નુકશાન પણ વધી રહ્યા છે. છેતરપિંડી, બ્લેકમેલ જેવા સાયબર ક્રાઈમના ગુના પણ વધી રહ્યા છે. ત્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુનો એક ચોકાવનારો કિસ...
જામખંભાળિયાના વગદાર અહેમદે 12 વર્ષની હિંદુ સગીરા પર હુમલો કર્યો: આરોપીને બચાવવા પોલીસ સ્ટેશન રણકી ઉઠ્યું, છતાં પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો
હિંદુ મહિલાઓ હોય, સગીરાઓ હોય કે નાની બાળકીઓ, છેલ્લા કેટલાક સમયથી બિન-હિંદુઓ તેમને પ્રતાડિત કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે દ્વારકાના જામખંભાળિયામાં માથાભારે અહેમદ ઇકબાલ બુખારીએ ...
તેલંગણાની 119 બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન, એક્ઝિટ પોલથી સામે આવશે મતદારોનો મૂડ!
તેલંગણાની 119 વિધાનસભા બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 106 વિધાનસભા વિસ્તારોમાં 5 વાગ્યા સુધી મતદાન ચાલશે જ્યારે 13 ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યા ?...
ગૌતમ અદાણીની વિશ્વના 20 સૌથી અમીર લોકોની લિસ્ટમાં સમાવેશ, જાણો કેટલા નંબરે માર્યો કુદકો
દેશના જાણીતા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં બુધવારે અચાનક ઉછાળો આવ્યો હતો અને તેઓ ફરી એકવાર વિશ્વના 20 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. અદાણી ગ્રુપના શેરમા?...