Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,201 stories

Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પોતાના ઉમેદવારોને મંજૂરી આપી છે.…

· 2 min read

કાંકરિયા લેકફ્રન્ટ ટોય ટ્રેનમાં ઈદની રજાઓમાં બાળકોની ધિંગામસ્તી, વિડીયો વાયરલ, મુસાફરોની સુરક્ષા ચિંતાજનક

અમદાવાદના કાંકરિયા લેકમાં ચાલી રહેલી ટોય ટ્રેનમાં ઈદની રજા દરમિયાન થયેલી ધિંગામસ્તીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ટ્રેનમાં ચડઉતર કરી રહ્યા છે અને રમતાં રમતાં ધિંગામસ્તી કરી રહ્યા…

· 2 min read

સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા

સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય…

· 3 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન

વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જે સ્માર્ટ પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. https://twitter.com/sanghaviharsh/status/2035233002440335683 ‘નેત્રમ…

· 2 min read

જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર

પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પાણીનું સંવર્ધન અને સંચાલન આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની ગયું…

· 7 min read

અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું…

· 3 min read

પાકિસ્તાનમાં શિયા નેતાઓનો વિરોધ : આર્મી ચીફ આસીમ મુનીર સામે મોરચો, ઈફ્તાર પાર્ટી બાદ વિવાદ

ઈરાન યુદ્ધ વચ્ચે, પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને શિયા નેતાઓએ આર્મી ચીફ અસીમ મુનીર સામે મોરચો ખોલ્યો છે. 19 માર્ચે એક હાઇ પ્રોફાઇલ ઇફ્તાર પાર્ટી દરમિયાન, દેશના શિયા મૌલાનાઓનું ભારે અપમાન કરવામાં આવ્યું હતું. આ પછી સમગ્ર…

· 4 min read

ઈરાનનો ડીએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અમેરિકી-બ્રિટિશ સૈન્ય મથક પર તણાવ વધ્યો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાનએ હિન્દ મહાસાગરમાં આવેલ અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડીએગો ગાર્સિયા પર બે બેલિસ્ટિક મિસાઈલ દાગી હતી. જોકે, આ હુમલો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો…

· 3 min read

અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા

અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ…

· 3 min read

મથુરામાં ગૌરક્ષક સંત ચંદ્રશેખર ‘ફરસાવાળા બાબા’ની હત્યા, દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામથી તણાવ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગૌરક્ષા આંદોલનના જાણીતા ચહેરા સંત ચંદ્રશેખર ઉર્ફે 'ફરસાવાળા બાબા'ની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ગૌરક્ષકો અને સ્થાનિક લોકોએ દિલ્હી-આગ્રા હાઈવે પર ચક્કાજામ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગૌતસ્કરોનો પીછો…

· 3 min read