Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,203 stories

ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરોને વધુ સ્માર્ટ અને ટકાઉ બનાવવા માટે અનેક નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. આ દિશામાં…

· 3 min read

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.…

· 3 min read

કોવિડ વેક્સિનની ગંભીર આડઅસર માટે વળતર નીતિ બનાવો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ

કોવિડ-19 રસીકરણ પછીની ગંભીર આડઅસરોને લઈને Supreme Court of Indiaએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે જે લોકો COVID-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક સ્પષ્ટ નીતિ તૈયાર કરવામાં આવે.…

· 3 min read

રાજપીપળામાં મહિલા મોરચાનું જિલ્લા સ્તરીય મહિલા સંમેલન યોજાયું

નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લાભરની મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગીતાબેન રાઠવા (પ્રદેશ ઉપપ્રમુખ, ભાજપ…

· 2 min read

ટ્રમ્પનો દાવો : અમેરિકાએ ઈરાનના 46 જહાજો ડૂબાડ્યા; IRGCની ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ તેજ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ Donald Trumpએ ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ દિવસમાં અમેરિકન સેનાએ Iranની નેવીના 46 જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. ટ્રમ્પના…

· 3 min read

હરિયાણા રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી

હરિયાણામાં આવનારી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની રાજકીય વ્યૂહરચના વધુ સક્રિય બનાવી છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું ભાજપની રાજ્યસભા ચૂંટણીમાં મજબૂત જીત સુનિશ્ચિત…

· 2 min read

ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં યોજાયેલ મેઘાણી ગાનની મોજ

ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ યોજાયેલ. મોરારિબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસંધ્યાએ એટલે રવિવારે સાંજે બગસરામાં ગાયક કલાકારો દ્વારા મેઘાણી ગાનની મોજ યોજાયેલ. અહીંયા મોરારિબાપુના સાનિધ્ય સાથે ગાયક કલાકારોએ…

· 1 min read

વડોદરા : લગ્નના બહાને હિંદુ યુવતીને ભગાવી લઈ ગયો મુસ્લિમ યુવક, પોલીસે યુવતીને શોધી પરિવારને સોંપી

વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી એક યુવતી ગુમ થવાની ઘટના સામે આવતાં સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને યુવતીને શોધી કાઢી હતી. ત્યારબાદ યુવતીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી.…

· 3 min read

મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો 25 દિવસ કર્યો

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારત સરકારે ઘરેલુ LPG સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો વધારીને 25 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના સૂત્રો…

· 3 min read

PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”

ગુજરાત હવે સેમિકન્ડકટર હબ બનવાની દિશામાં દ્રઢપગે આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસિલિટીની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રારંભ કરવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી…

· 3 min read