મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવને લઈને પીએમ મોદી એ રાજ્યસભા તેમજ લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું. Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર ...
મધ્ય-પૂર્વ સંઘર્ષ વચ્ચે UAEથી 2 LPG જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધ્યા
મધ્ય-પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ઉભી થયેલી શિપિંગ કટોકટી વચ્ચે ભારત માટે ઊર્જા પુરવઠા અંગે ચિંતા વધી રહી હતી. જોકે આ પરિસ્થિતિમાં રાહતરૂપ સમાચાર આવ્યા છે. United Arab Em...
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ...
PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ...
અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર
યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હ?...
કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ
દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સ?...
જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન
બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની સમાણી સાથે મહિલા સશક્તિકર...
ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ
ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલ?...
ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભર?...
ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ
ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનુ?...