નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...
પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પા?...
ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ
ભારતમાં હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજન ટ્રેન (Hydrogen Train) દોડવા જઇ રહી છે. જેની માટે જર્મનીની TUV-SUD કંપની ટ્રેનની સલામતીને લઈને સેફ્ટી ઓડિટ કરવા જઈ રહી છે. આ બાબતે જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રેનનો ટ્ર...
Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભય વચ્ચે હવે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વમ...
મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આસામી, મરાઠી, પાલી, પ્રાકૃત અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો
પ્રાદેશિક ભાષાઓ પર મોટો નિર્ણય લેતા કેન્દ્રની મોદી સરકારે વધુ પાંચ ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકે મંજૂરી આપી છે. મોદી સરકારે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાઓ તરીકે મ?...
તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિ?...
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
ગૂગલની કરોડો ભારતીયોને મોટી ભેટ, Google Payમાં વધુ સુવિધા અને Gemini AI હિન્દી સહિત ભારતની 8 ભાષામાં ઉપલબ્ધ
ગૂગલે કરોડો ભારતીયોને મોટી ભેટ આપી છે. ખરેખર, આજે કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2024 ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કંપનીએ AI થી લઈને Google Pay અને તેની ભાવિ યોજનાઓ માટે વિશેષ સુવિધાઓ શેર કરી હતી. આજે આ ઇવ?...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે ?...