Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

topnewschannelinindia

7,191 stories

મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય : PM-KISAN માટે ₹3.15 લાખ કરોડ, સમુદ્ર મંથન અને સૂર્ય સરોવર યોજનાને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ, રમતગમત, સ્વચ્છ ઊર્જા અને દરિયાઈ સંસાધનોના વિકાસ સાથે જોડાયેલા ચાર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ—PM-KISAN યોજનાને નાણાકીય વર્ષ 2026-27થી 2030-31…

· 6 min read

ખ્રિસ્તી માતા અને પારસી પિતાના ઘરમાં જન્મેલા રાહુલ ગાંધી પાસેથી હિન્દુ ધર્મના સન્માનની અપેક્ષા કેવી રીતે? ભાજપ નેતાનો પ્રહાર

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયે કોંગ્રેસ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભગવાન શ્રીરામની તસવીરનું અપમાન કરવાનો આરોપ લગાવી આકરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરેલી પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે ભગવાન શ્રીરામની તસવીર સાથે…

· 3 min read

ગીર ગઢડાના બેડીયા ગામે ઘરમાં ઘૂસ્યો મગર, વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગામના રહેવાસી લાખાભાઈ વાણીયા આહિરના રહેણાંક મકાનમાં અચાનક મગર ઘૂસી આવતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા. જોકે વનવિભાગની ત્વરિત અને સતર્ક કામગીરીને કારણે મગરનું સુરક્ષિત…

· 3 min read

અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત પાંચને આજીવન કેદ

વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં દિલ્હીની કરકડડૂમા કોર્ટે પૂર્વ આમ આદમી પાર્ટી કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તાહિર હુસૈન ઉપરાંત જાવેદ, અનસ, નાઝિમ અને કાસિમને પણ…

· 7 min read

તાપીમાં વરસાદનો કહેર : 110 માર્ગો બંધ, ઉકાઈ ડેમમાં 1.96 લાખ ક્યુસેક પાણીની આવક

તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે અનેક તાલુકાઓમાં પાણી ભરાવા, નદીઓમાં ઘોડાપૂર, લો-લેવલ પુલો જળમગ્ન થવા અને માર્ગવ્યવહાર ખોરવાવાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રાથમિક અહેવાલ મુજબ…

· 9 min read

ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટની નોટિસ, હાલ કોઈ રાહત નહીં, 27 ઑગસ્ટે સુનાવણી

વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત વ્યાપક ષડ્યંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદની નવી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અને જસ્ટિસ વિકાસ મહાજનની ડિવિઝન બેન્ચે આ મામલાની આગામી સુનાવણી 27…

· 7 min read

છોટાઉદેપુરમાં આભ ફાટ્યું : નદીઓમાં ઘોડાપૂર, ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા

છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં અશ્વિની, હિરણ અને ઓરસંગ સહિતની નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો…

· 7 min read

ભારે વરસાદને કારણે GPSC અને TATની પરીક્ષા મોકૂફ : GPSCની પરીક્ષા 9 ઓગસ્ટે, TAT હવે 8 ઓગસ્ટે યોજાશે

ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિ અને વાહનવ્યવહારમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને GPSC તથા TATની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને કોઈ મુશ્કેલીનો સામનો ન…

· 6 min read

CJPના ‘સંસદ ચલો’ પ્રદર્શન દરમિયાન ઘાયલ પોલીસકર્મીઓના પરિવારો સામે આવ્યા, કહ્યું—વર્દીની પાછળ પણ એક પરિવાર હોય છે

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારો પ્રથમ વખત જાહેરમાં સામે આવ્યા છે. શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ઘાયલ પોલીસ જવાનોના પરિવારજનોએ ઘટનાના દિવસની પીડાદાયક યાદો…

· 7 min read

મહેસાણામાં સગીર ગર્ભાવસ્થાના ચોંકાવનારા આંકડા, 131 કેસમાં 80 કિશોરી માત્ર 17 વર્ષની

મહેસાણા જિલ્લામાંથી સગીરાઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને અત્યંત ગંભીર અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રના સત્તાવાર રેકોર્ડ અનુસાર, 22 એપ્રિલ 2026થી 22 જુલાઈ 2026 દરમિયાન જિલ્લામાં કુલ 131 સગીરાઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય…

· 5 min read