Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

topnewschannelinindia

7,191 stories

ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર

અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્સ કંપનીના પ્રારંભિક આંકડા પ્રમાણે જુલાઈમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાત પ્રતિદિન આશરે…

· 7 min read

અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પર બોગસ દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્નીના આધારે કિંમતી જમીન હડપ કરવાનો ગંભીર…

· 5 min read

CJI સૂર્યકાન્તનો સ્પષ્ટ સંદેશ : વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનની આડમાં ગુનેગારોને બચાવ નહીં

જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે જણાવ્યું કે અગાઉના આદેશમાં વપરાયેલો ‘ગુનાઈત ઇતિહાસ’ અથવા ‘Criminal Antecedents’ શબ્દ…

· 6 min read

RSS પ્રમુખ મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં Gen-Z અને Gen Alpha સાથે કરશે સંવાદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ગુરુવાર, 6 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈમાં Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ યુવાનો દ્વારા સંચાલિત સંગઠન India’s International Movement to Unite Nations—I.I.M.U.N.ની વાર્ષિક ચેમ્પિયનશિપ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે યોજાવાનો…

· 6 min read

શેરબજારમાં મિશ્ર શરૂઆત : સેન્સેક્સ 493 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 70 પોઈન્ટ ઘટ્યો

ભારતીય શેરબજારમાં મંગળવારે ટ્રેડિંગની શરૂઆત મિશ્ર વલણ સાથે થઈ હતી. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો બેન્ચમાર્ક સેન્સેક્સ 493 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 79,132ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 50 ઇન્ડેક્સ 70 પોઈન્ટના ઘટાડા…

· 3 min read

સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત

સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ભવન માટે સાદગીભર્યા ઉપક્રમ સાથે મુહૂર્ત થયાં. પોતાના હાસ્ય કાર્યક્રમો દ્વારા ભંડોળ…

· 2 min read

વિદ્યાર્થી આંદોલનના કેસો પર સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા, રાજ્ય સરકારો કાયદા મુજબ FIR બંધ કે કાર્યવાહી પાછી ખેંચી શકશે

વિદ્યાર્થી આંદોલનો દરમિયાન નોંધાયેલા ફોજદારી કેસોને લઈને સુપ્રીમ કોર્ટે સોમવાર, 3 ઑગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું કે દિલ્હી સરકાર સહિત કોઈપણ રાજ્ય સરકાર કાયદામાં નક્કી કરેલી પ્રક્રિયા અનુસરીને વિદ્યાર્થી પ્રદર્શનકારો સામે નોંધાયેલી FIR બંધ કરી શકે…

· 9 min read

કૃષિ વિજ્ઞાન બન્યું ખેડૂતોની સંકટ સમયની સાંકળ, જમીનદોસ્ત બાગાયતી વૃક્ષોને મળ્યું ‘નવજીવન’

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. વર્ષોની મહેનતથી ઉછેરેલાં આંબા સહિતનાં અનેક ફળઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સંકટની ઘડીમાં કૃષિ વિજ્ઞાન ખેડૂતો માટે આશાનું કિરણ બનીને સામે…

· 9 min read

રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ જોડાયાં

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ જોડાયાં હતાં. પંચાયતીરાજ અને ગ્રામવિકાસ સંદર્ભે ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં ગ્રામપંચાયત દ્વારા વિશિષ્ટ કામો થઈ…

· 2 min read

PM-KUSUMથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ, 14,989 સોલાર પંપથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

એક સમય હતો જ્યારે નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી માટે વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે, કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ જ નહીં, પરંતુ ખેતરોમાં પાણી, ભરપૂર પાક અને…

· 6 min read