Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,199 stories

PM મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત

PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા PM…

· 3 min read

માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ લીંબાસી ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.સ્કૂલ તરફથી બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી હતી.…

· 2 min read

નડિયાદ ખાતે સરકારી વકીલ તથા પોલીસ અધિકારીઓ નો નવા ત્રણ કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ખાતે ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં આણંદ-ખેડાના ડિસ્ટ્રીક્ટ જજ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત તમામ વકીલો હાજર રહ્યા હતા. ગત ૧ જુલાઈ ૨૦૨૪ થી અમલીકરણ કરાયેલ નવા ત્રણ કાયદાઓ અંગે ઉપસ્થિત સભ્યોને માહિતી…

· 1 min read

નડિયાદ પોદાર ઇન્ટરનેશન સ્કુલનાં આંગણે વાર્ષિક પ્રદર્શન અને કાર્નિવલ શ્રેણી 2.0 ની ભવ્ય ઉજવણી

“વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન” પંક્તિને શત પ્રતિશત સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી તથા વિવિધ રાજ્યોના નૃત્યોની પણ રમઝટ દ્વારા મંચને ન્યાય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને…

· 2 min read

ઉમરેઠના ભોઇપુરા ગામમાં પરિવાર પર હુમલો થતા એક મહિલા અને બે પુરુષ ગંભીર રીતે ઘાયલ

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ તાલુકાના ભોઈપુરા ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શકસો દ્વારા અચાનક માતા પુત્રો પર હુમલો થતા ગંભીર ઈજાઓ પહોંચાડી. અચાનક આવેલ શખ્સો હાથમાં લાકડીઓ લઈને તૂટી પડતા ભોઇપૂરા સીમમાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે ભગો ગોવિંદભાઇ ભોઈ, દિનેશભાઈ ગોવિંદભાઈ ભોઈ…

· 1 min read

ડાકોર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.આર. બાજપાઈ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓની સુચનાથી સર્વેલન્સ…

· 2 min read

અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે ‘ડૉક્યુમેન્ટ્રી’, દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ

અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું નિર્માણ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હવે છેલ્લા 500 વર્ષમાં કરેલા સંઘર્ષ અને આંદોલન વિશે ભક્તોને માહિતીગાર કરશે. અને તેના માટે ટ્ર્સ્ટ દ્વારા એક ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. આ પાંચ એપિસોડની ડોક્યુમેન્ટરી…

· 2 min read

કપડવંજ તાલુકાનું સુકી ગામ રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું

અંદાજીત ૭૭.૭૯ લાખના ખર્ચે ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ ઈન્સ્ટોલ કરવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર - મુફત બિજલી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના તમામ ૭૮ ઘરોમાં આશરે ૧૮૩.૨૭ કિલો વોટ…

· 5 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ સહિતની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ, નાગરિક જિલ્લા પુરવઠા સમિતિ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન થયું હતું. જિલ્લા કલેકટરએ આ બેઠકમાં NFSA કાર્ડ ધારકોને વહેલી તકે આયુષ્માન કાર્ડ…

· 2 min read

ખેડા જિલ્લાના માતર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું

માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આયુષ્માન આરોગ્ય મંદિર-૧, મોટી ભાગોળ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર- ર, માતર વાસણા રોડ, રામાપીર મંદિર પાસે ખાતમુર્હૂત કરવામાં આવ્યું તથા આયુષ્માન આરોગ્ય મંદિર માતર- 3 રામપુરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજિત ૧ કરોડ ૨૨…

· 1 min read