Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,199 stories

નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ

ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડીઆદ શાખા દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા ઘણા સમયથી નડિયાદ કઠલાલ…

· 2 min read

વિદેશી દારૂની હેરાફેરીમાં નાની બોટલ કુલ રૂ.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરતી LCB ખેડા-નડીયાદ

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી…

· 2 min read

‘કોંગ્રેસે આંબેડકરના વારસાને ભૂંસવાનો પ્રયાસ કર્યો’, વિપક્ષના હોબાળા પર PM મોદીનો પલટવાર

સંસદમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદનને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે ભાજપ પાસેથી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ પર નિશાન…

· 2 min read

શરદ પવાર અચાનક PM મોદીને મળવા પહોંચ્યા, જાણો બંને વચ્ચે શું ચર્ચા થઈ?

દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે સતારા અને ફલ્તાનના…

· 2 min read

તાપી જિલ્લા નામદાર સેશન્સ કોર્ટના જજનો ચુકાદો

વાલોડ તાલુકાના શાહપોર ગામે 40 વર્ષે મહિલા ભાનુબેન ઉર્ફે ગોમતીબેન નું ગત તારીખ ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ તેમના પતિએ ભંગારવાળા સાથેના આડા સંબંધના વહેમ રાખી પતિ ભલુ અરવિંદ હળપતિએ મરણ જનાર ભાનુબેન ને ગાલના ભાગે બે લાફા મારે લાકડાના પાટીયાથી માથાના…

· 1 min read

બનાસકાંઠા દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઇચ્છુક…

· 1 min read

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનાથ દીકરીઓને એજ્યુકેશન કીટ અને હાઈજિન કીટ વિતરણ કરાઈ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બાબા સાહેબ આંબેડકર હોલ, પાલનપુર ખાતે "બેટી બચાવો બેટી પઢાવો" કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં એજ્યુકેશનલ અને હાઈજીન કીટનું વિતરણ તેમજ…

· 1 min read

તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર

તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયો દ્વારા તારીખ 25 મી ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ કરવા માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર પાસે પરમિશન ની સાથે સુરક્ષા આપવામાં આવે એવી માંગ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે તાપી જિલ્લા…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો

નડિયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે તાલુકા નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને વસો માટે કોન્ટ્રાસેપ્ટીવ પદ્ધતિ અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૯૪ લાભાર્થીઓએ અંતરા ઈન્જેકશનની કુટુંબ કલ્યાણ સેવાનો લાભ લીધો હતો. નોંધનીય છે કે અંતરા ઈન્જેકશન પદ્ધતિમાં ત્રણ મહિનામાં…

· 1 min read

તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંધારણના 75 વર્ષ પર સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એવો આરોપ મૂક્યો કે કોંગ્રેસના નેતૃત્વમાં દેશના બંધારણને એક પરિવારની ખાનગી જાગીર તરીકે જોવામાં આવ્યું છે. અમિત શાહના મુખ્ય…

· 4 min read