Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,199 stories

‘વૃક્ષ માતા’ તરીકે જાણીતા પદ્મશ્રી સન્માનિત તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી

વૃક્ષ માતા તરીકે જાણીતા અને ભારતના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગૌડાનું  નિધન થઈ ગયું. તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સામે આદિવાસી પોશાકમાં ઉઘાડાપગે જઈને જ પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો હતો. તુલસી ગૌડા હલક્કી સમુદાયના હતા. તે 86…

· 2 min read

ખેડા જિલ્લામાં ૫ પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ

ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને પ પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષીએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વના પક્ષ ભાજય અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુકરી લેપી છે. જેથી જિલ્લામાં…

· 1 min read

નડિયાદ ખાતે યોજાનાર પરીક્ષાનાં આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષાનાં અનુસંધાને નડિયાદ ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાનાર પરીક્ષાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તકેદારી અધિકારી/સુપરવાઈઝરની મીટીંગ યોજાઈ. જેમાં ઉમેદવારોના પ્રવેશ,…

· 2 min read

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી

ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો બે હોસ્પિટલમાં કુલ રૂ.90 લાખ થી વધુની રકમની પેનલ્ટી અને…

· 4 min read

વાલીઓ માટે સારા સમાચાર! ધોરણ 9થી 12 ના પાઠ્યપુસ્તકોના ભાવમાં થશે ઘટાડો

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં ઘટાડો થશે. NCERT અનુસાર ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો થશે. આ જાહેરાત NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ 16 ડિસેમ્બરે એક…

· 2 min read

યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઈ

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે. મંદિર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.  …

· 2 min read

નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ગામના ખેડૂતોની વાંધા અરજી અને જમીન માપણી અંગેની વિસંગતતા દૂર કરી ગામની જમીનના રેકર્ડ અદ્યતન કરાશે અકુવાડા ગામના ખેડૂતોને જમીન માપણીના સર્વે સમયે પોતાના ખેતરે ખાસ ઉપસ્થિત રહી સર્વે ટીમને પુરતો સહકાર આપવા અપીલ કરતા જિલ્લા…

· 3 min read

બનાસકાંઠા દાંતીવાડા બી.એસ.એફ ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું

બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીઓમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા નિ:શુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ ખાતેથી કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઇચ્છુક…

· 1 min read

અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે સરકાર આપે છે રૂ. 5000ની સહાય, જાણો નિયમ

રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ , મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા 31 ડિસેમ્બર…

· 2 min read

નૌકાદળમાં વધુ એક યુદ્ધજહાજ નિર્માણના શ્રીગણેશ, સૈન્યની તાકાતમાં થશે વધારો

નેકસ્ટ જનરેશન મિસાઇલ વ્હીકલ (NGMV) સીરિઝના પ્રથમ યુદ્ધજહાજના નિર્માણ માટે સ્ટીલ કટિંગ સમારોહ 16 ડિસેમ્બર, 2024ના રોજ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં શરૂ થયો હતો. 6 એનજીએમવીના નિર્માણ માટે કોચીન શિપપાર્ડ લિમિટેડ સાથે માર્ચ 2023માં કરાર કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જહાજને…

· 2 min read