અમેરિકન એરક્રાફ્ટ સુપર હર્ક્યુલસ ભારતમાં બનશે ! ટાટા અને અમેરિકન કંપની વચ્ચે MRO ડીલ
ટાટા ગ્રુપ અને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને ભારતમાં એક ખાસ પ્રકારની સુવિધા બનાવવા જઈ રહી છે, જ્યાં એરોપ્લેનનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ ફેસિલિટી ફક્ત C-130J સુપર હર્ક્યુલસ...
ઈઝરાયેલના દુશ્મન દેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘર્ષ પર આપ્યું આશ્વાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે અને અહીં ક્વાડ સમિટમાં હાજરી આપ્યા બાદ પેલેસ્ટાઈન અને નેપાળના નેતાઓને મળ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે વિશ્વભ...
‘રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઇ જશે…’, CM યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી....
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...
જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો
એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર ?...
ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી
અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ...
અયોધ્યાઃ રામ મંદિરના શિખરનું નિર્માણ ઓક્ટોબરથી શરૂ થશે
ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં શિલાનું નિર્માણ ઓક્ટોબરમાં શરૂ થશે. જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે મંદિરના નિર્માણ સાથે જોડાયેલી તમામ એજન્સીઓ તેમાં સામેલ થશે. આ સાથે પ્રથમ માળ?...
અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય ?...
બંગાળની ખાડીના કિનારે હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું થશે આજે પરીક્ષણ
બંગાળની ખાડીના કિનારે સ્થિત બાલાસોર હેઠળ ચાંદીપુર નામના સ્થળે આઇટીઆર સંકુલમાં સ્થિત લોંચિંગ કોમ્પ્લેક્સ 3 થી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલનું આજે પરીક્ષણ કરવામાં આવશે. આ ...