Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,193 stories

16 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લિવર: અમેરિકન યુવકે 11 ફૂડ દિગ્ગજો સામે છેડ્યો કાનૂની જંગ

અમેરિકામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને મોટી કાનૂની અને જાહેર આરોગ્યની ચર્ચા શરૂ થઈ છે. પેન્સિલવેનિયાના બ્રાઇસ માર્ટિનેઝે માત્ર 16 વર્ષની ઉંમરે ટાઇપ-2 ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું નિદાન થયા બાદ અમેરિકાની 11 મોટી ફૂડ અને બેવરેજ…

· 8 min read

અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ગુરુના મહિમા પર જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન

અમદાવાદ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં…

· 5 min read

દિલ્હી જિમખાના ક્લબ કેસ : કેન્દ્રની દલીલ – ‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’

રાજધાની નવી દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવાના વિવાદમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કડક વલણ અપનાવ્યું છે. ક્લબના એક સભ્ય અને સ્ટાફ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્રની શો-કોઝ નોટિસ સામે સ્ટે માગતી અરજીઓનો વિરોધ કરતાં…

· 7 min read

ભારતમાં આવશે પ્લાસ્ટિક જેવી ₹10 અને ₹20ની નોટો, 200 કરોડ નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી

ભારતમાં પ્લાસ્ટિક જેવી પોલિમર ચલણી નોટો દાખલ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ₹10 અને ₹20ના મૂલ્યવર્ગની કુલ બે અબજ એટલે કે 200 કરોડ પોલિમર નોટોનો ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવાના પ્રસ્તાવને મંજૂરી…

· 8 min read

ડૉ. સુભાષ મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી

જૂનાગઢ સ્થિત ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, સંસ્કાર, ચારિત્ર્ય અને જીવનમૂલ્યોના પ્રેરક હોવાથી ગુરુપૂર્ણિમા પર્વનું વિશેષ…

· 3 min read

Commonwealth Games 2030 : ગ્લાસગોથી હર્ષ સંઘવીનો સંદેશ, ભવ્ય યજમાની માટે ગુજરાત તૈયાર

વૈશ્વિક રમતગમતના નકશા પર ભારત અને ગુજરાતને વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં તૈયારીઓ તેજ બની છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સને વિશ્વસ્તરીય અને યાદગાર બનાવવા ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ…

· 7 min read

CJPના સમર્થનમાં ઉતરી ગ્રેટા થનબર્ગ, SFI UKના મંચ પરથી ભારત વિરોધી નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ

26 જુલાઈએ લંડનમાં યોજાયેલા સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) UKના એક કાર્યક્રમમાં સ્વીડિશ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે CJPના નેતૃત્વ હેઠળ ચાલેલા આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું. કાર્યક્રમ દરમિયાન ગ્રેટાએ ભારતીય વિદ્યાર્થી આંદોલનને લોકશાહી અને ન્યાય માટેની વૈશ્વિક લડાઈનો ભાગ ગણાવ્યો અને…

· 5 min read

સનાતન સંસ્‍થા વતી સમગ્ર દેશમાં ૮૧ સ્‍થળોએ; જ્‍યારે ગુજરાતમાં અમદાવાદ ,વડોદરા અને સુરતમાં ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ !

ગુજરાત - ‘અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતીયોને ઓછી-વત્તી માત્રામાં ભોગવવી પડી રહી છે. ભારતમાં આતંકવાદ, નક્સલવાદ, ‘લવ જેહાદ’, ‘લેંડ જેહાદ’, ધર્માંતરણ, ગૌહત્‍યા ઇત્‍યાદિે સમસ્‍યાઓમાં હવે ‘કોર્પોરેટ જેહાદ’ અને ‘જૈવિક જેહાદ’ જેવાં નવાં સંકટો ઉમેરાયાં છે. સામાન્‍ય વ્‍યક્તિએ પણ ઉપરોક્ત કોઈપણ સંકટનો…

· 3 min read

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ : મુંબઈથી અમદાવાદ 2 કલાક 7 મિનિટમાં, 21 કિમી ટનલથી 12 સ્ટેશન સુધી જાણો કેટલું કામ પૂર્ણ થયું

ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી રહેલી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. દેશના બે મોટા આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર મુંબઈ તથા અમદાવાદને જોડતો આ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. મુંબઈના…

· 10 min read

કામરેજમાં પ્લોટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીનો આરોપ, અમદાવાદની પતંગ હોટેલના માલિકની ધરપકડ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટ આપવાના નામે નાગરિકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરવાના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. પોલીસ…

· 3 min read