ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ છે, એકમત્ત બન્યા છે. મુખ્ય ઘટનાઓ: ધારાસભ્ય દળની બેઠક: આ બેઠકમાં મહાયુતિના…










