ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. આગામી માસે યોજાનાર ત્રિવેણી…










