રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય
રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે ગેમઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જે?...
‘જ્યારે પ્લેન હાઇજેક થયું હતું…’, IC-814 ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે તેણે શું જોયું
હિન્દી સિનેમા નિર્દેશક અનુભવ સિન્હાની વેબ સિરીઝ 'IC-814: ધ કંદહાર હાઇજેક' રિલીઝ થયા બાદથી જ વિવાદ શરૂ થયો છે. દેશભરમાં આ વિવાદ પર અલગ-અલગ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. IC-814 ફ્લાઇટમાં મુસાફરી ક?...
PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવ...
અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમ?...
સરકારી કોલેજ, કઠલાલના NSS સ્વયં સેવકની મનાલી ખાતે યોજાનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કરાઈ પસંદગી
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક કૌશિક ભરતભાઈ ડાભીની આગામી તા. 05 નવેમ્બર 2024 થી તા. 14 નવેમ્બર 2024 દરમિયાન ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...
કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના
પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સા...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે
અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જા?...