Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

topnewschannelinindia

7,199 stories

નડિયાદ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો

નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો- ૨૦૨૪ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુર્વ શિક્ષણ આધારીત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત…

· 4 min read

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો

સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન) સહિતની પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને પ્રોત્સાહિત કરાયા નર્મદા જિલ્લામાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તા.૦૬થી ૨૦મી નવેમ્બર-૨૦૨૪ દરમિયાન ૧૫ દિવસના જળ ઉત્સવ…

· 3 min read

યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના

ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ ડાકોરના પટેલ ગેસ્ટહાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં…

· 1 min read

ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં

આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હતા તેવો મકાન માલિકે કર્યો ખુલાસો અમદાવાદના મિત્રની ભલામણથી બે દિવસથી રાત્રે આવતા હતા આ આરોપીઓ દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ આ ચાર વ્યક્તિ આરોપી છે તેવું પણ નહોતા…

· 1 min read

માતર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા પ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB પોલીસ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ.…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો : ઠંડીનો ચમકારો શરૂ

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગડીને આશરે ૧૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તાપ વચ્ચે સાંજથી લઈ પરોઢ સુધી ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોએ ગરમ કપડાં પહેરવાના શરૂ કરી દીધું છે, આ સાથે રાત્રીના સમયે ચા ના સ્ટોલ…

· 1 min read

ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થાના લીલેલીરા ઉડાવતા ચોરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા

ઉમરેઠમાં એક પછી એક ચોરીઓની ઘટના વધી રહી છે અને અપરાધીઓને તો જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ઉપરાછપરી થયેલી ચોરીઓનો તો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ગઈકાલ રાત્રે ફાટીપોળ પાસે ડોક્ટર ગોસાઈ સાહેબના મકાનની પાસે…

· 2 min read

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સાથે ચિરાગ સાલવી ફેનીલ મહાદેવ…

· 1 min read

ઈન્ડિયન કોસ્ટગાર્ડનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન, આંદામાનમાંથી ઝડપ્યુ 5 ટનથી વધુ ડ્રગ્સ

ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાં એક ઐતિહાસિક ઓપરેશન પાર પાડીને દેશના મરીટાઈમ સુરક્ષાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દરમિયાન મચ્છીમારીની બોટમાંથી આશરે 5 ટન ડ્રગ્સની ધરપકડ કરવામાં આવી, જે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ ગણાય છે.…

· 3 min read

ધ્વનિ કરતાં 10 ગણી ઝડપે જઈ શકતું રશિયાનું ખતરનાક ‘ઑરેશ્નિક’ મિસાઇલ

રશિયા યુક્રેન યુદ્ધ તીવ્ર અને તીવ્ર બનતું જાય છે. પશ્ચિમના દેશોની અનુમતિ પછી યુક્રેને તેના શસ્ત્રો રશિયા ઉપર વાપરવાનું શરું કરી દીધું છે. તેનો જવાબ રશિયા તેના ખતરનાક શસ્ત્રોથી આપે છે. યુક્રેન કહે છે કે, રશિયાએ તેની ઉપર ઇન્ટર- કોન્ટિનેન્ટલ…

· 2 min read