Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં

ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ખેડા જિલ્લાના કપડવંજમાં

આરોપીઓ માત્ર રાત્રે સુવા આવતા હતા તેવો મકાન માલિકે કર્યો ખુલાસો

અમદાવાદના મિત્રની ભલામણથી બે દિવસથી રાત્રે આવતા હતા આ આરોપીઓ

દિવસ દરમિયાન આરોપીઓ ક્યાં જતા હતા તેની મકાન માલિકને નથી જાણ

આ ચાર વ્યક્તિ આરોપી છે તેવું પણ નહોતા જાણતા મકાનમાલિકે ખુલાસો કર્યો

 

 

 

રિપોર્ટર -સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.