આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સાથે ચિરાગ સાલવી ફેનીલ મહાદેવ વાલા ત્રણે ગૌરક્ષક દ્વારા આ ગાડીને ઉભી રાખતા ગાડી ને ચેક કરવામાં આવી જેમાં ત્રણ મોટી ભેસો અને એક નાની ભેંસ ને ક્રૂરતાથી બાંધવામાં આવેલ હતી જેમાં કોઈ પ્રકાર પાણી ઘાસચારાની વ્યવસ્થા પણ ન હતી જેથી પોલીસે બે કસાઈ ને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી અને તેઓ સાહિલ પઠાણ અને સુફિયાન પટેલ દ્વારા આ જીવની કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરવામાં આવતી હતી જેથી મહીધરપુરા પોલીસની ટીમે દ્વારા પ્રાથમિક પૂછ પુરછ હાથ ધરી હતી અને ત્યાર બાદ આ બંને ઈસમ તેમજ ટાટા ઝેનોન પીકપ ગાડી કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી












