Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

મણિપુર ભડકે બળ્યું, કૂકી ઉગ્રવાદીઓને ઠાર મરાયા 6 મૈતેઈ ગુમ, 2નાં મોત, 5 જિલ્લામાં બંધનું એલાન

મણીપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા…

· 2 min read

DRDO એ રેકોર્ડ બનાવ્યો, પ્રથમ વખત લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું; પાકિસ્તાન અને ચીન રેન્જમાં

રક્ષા મંત્રી રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે. આ મિસાઈલ અદ્યતન એવિઓનિક્સ અને સોફ્ટવેરથી સજ્જ છે. ઓડિશાના ચાંદીપુર રેન્જમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ  એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ…

· 3 min read

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, CISFમાં ‘ઓલ વુમન બટાલિયન’ ફાળવવા મંજૂરી આપી

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધારવા કેન્દ્ર સરકારે એક હજારથી વધુ મહિલા સૈનિકો સાથે પ્રથમ ઓલ વુમન રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓ પર ફરજ પરના CISF જવાનોની…

· 2 min read

તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ

તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને પલટી ગયા હતા. આ ટ્રેન…

· 2 min read

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકારણ ગુંજાઈશ નહીં રહેવી જોઈએ કે તે વ્યક્તિ ગુનાહિત કેસમાં…

· 2 min read

ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી

ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થવાનું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા…

· 3 min read

દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં

'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ રીતે વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં…

· 5 min read

શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ

જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ સોમવારે બેન્કોને કહ્યું હતું…

· 2 min read

પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો

ATNI એટલે કે Access to Nutrition Initiative નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત જેવા દેશોમાં આ કંપનીઓના સામાનની…

· 3 min read

અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કરાશે વતન ભેગાં, ટ્રમ્પના ખાસ ભારતવંશીએ કર્યું મોટું એલાન

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર શરણાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવાની યોજના ધરાવે છે. ટ્રમ્પના ટોચના ભારતીય-અમેરિકન સહયોગી વિવેક રામાસ્વામીએ તેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાની કાનૂની ઇમિગ્રેશન સિસ્ટમ 'તૂટેલી' છે. રામાસ્વામીએ કહ્યું કે જે લોકો અમેરિકામાં…

· 2 min read