છેલ્લા ૧૦ વર્ષથી બારડોલીના મહેશભાઈ વિઠલાણીની અનોખી સેવા.
સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય રહી છે, વિરપુરમાં ભાવિકો માટે ઠેરઠેર સેવાના…










