Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,197 stories

આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?

આજથી 12મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ…

· 3 min read

મણિપુરમાં ‘કૂકી’ની પથારી ફરી! CRPFએ 11 આતંકીઓ ઠાર કર્યાં, હુમલા માટે આવ્યાંતા

મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગયા. CRPF દ્વારા આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યું, કેમ…

· 2 min read

BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ

ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર BAPS મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટનાને લઈને પંથકમા ચકચાર મચી જવા પામી છે. યુવતીના પિતા દ્વારા…

· 2 min read

ભારત વિકસાવી રહ્યું છે ‘સ્વદેશી નેવિગેશન સિસ્ટમ’, ઈસરો લોન્ચ કરશે 7 નવા NavIC સેટેલાઈટ

હર હાથ મોબાઈલ અને હર ઘર વેહિકલના આજના જગતમાં નેવિગેશન સિસ્ટમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ એક એવું ક્ષેત્ર છે જેની પાંખો આગામી સમયમાં સતત વિસ્તરતી જ જવાની છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે ટૂંક…

· 5 min read

ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર

આજે વિસ્તારાનું એર ઈન્ડિયા ગ્રૂપમાં મર્જર થવા જઈ રહ્યું છે. હવેથી વિસ્તારાની સેવા મેળવવા માટે એરઈન્ડિયાની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ મર્જર સાથે દેશમાં ફૂલ સર્વિસ એરલાઈનમાં એર ઈન્ડિયા એક માત્ર કંપની રહેશે. છેલ્લા 17 વર્ષમાં ભારતીય એરલાઈન સેક્ટરમાં ફૂલ…

· 2 min read

ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું

ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે. ભારતે પોતાના સ્વદેશી બનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. હાલમાં ભારત પાસે ઘણી સ્વદેશી બનાવટની ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો…

· 3 min read

PM મોદી કેવાં બોસ છે? સવાલ પૂછતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે એવું શું કહ્યું કે Video વાયરલ

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'મને તેમની સાથે કામ કરવાની મજા આવી કારણ કે તેઓ નિર્ણયો લે છે અને આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બહાર કાઢવા પડશે. જે પણ કરો.…

· 3 min read

ભૂતો ન ભવિષ્યતિ, વડતાલધામ નો દ્વીશતાબ્દી મોહત્સવ

ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવી રહ્યા છે…

· 5 min read

તાપી જિલ્લામાં ધર્મના નામે ધર્મ પરિવર્તનનું મોટું નેટવર્ક

તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ રહ્યો છે તે મોટો સવાલ?? તાપી જિલ્લો એ એક સમયે…

· 2 min read

ઈરાકમાં હવે પુરુષ નવવર્ષની કિશોરી સાથે પણ લગ્ન કરી શકશે

ઈરાકમાં લગ્નનાં કાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા કાયદામાં કોઈપણ પુરુષ હવે ૯ વર્ષની કિશોરી સાથે લગ્ન કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને તલાક, બાળકોની દેખભાળ અને ઉત્તરાધિકાર જેવા હકોથી વંચિત રાખવા દરખાસ્ત કરવામાં આવી…

· 2 min read