શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા વરિષ્ઠ જ્ઞાતિજન સન્માન સમારોહ યોજાયો
આ સમારોહમાં સૌપ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેળવણી મંડળની જનરલ મીટીંગ નો હિસાબ શ્રી સુભાષભાઈ શાહે આપ્યો હતો ત્યારબાદ પ્રમુખશ્રી બીજલ જે શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા મિત્ર મંડળ મોડાસા દ્વારા તાજેતરમાં પ્રમુખશ્રી…










