Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,197 stories

પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. મંદિરો થી માંડી સોસાયટીઓ અને ફળિયાઓમાં પણ વિવિધ આયોજનો કરવામાં…

· 2 min read

વડોદરામાં ભયાવહ બેદરકારી, 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષકને લઈને જતી હોડી ડૂબતા 14 મોત, હજુ અનેક લાપતા

વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ દસ વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 12 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ કરાયું છે. બચી ગયેલા અન્ય…

· 3 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન

સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આકાશવાણીનાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં પી.ટી.સી. (પાર્ટ ટાઈમ…

· 3 min read

એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા

એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય નિદર્શન થકી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું ગોરા ગામમાં શાકભાજી વેચવાનો એક મહિલાનો નિત્યક્રમ.…

· 5 min read

રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના ૨૧ નિર્જન ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ

કચ્છના નિર્જન ટાપુઓ પર હાલ અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે તેવામાં જિલ્લા કલેક્ટરે આવા 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ પગલુ લેવાયુ હોવાનું કહેવાયુ છે. કચ્છ…

· 2 min read

સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.

સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણેના મધ્ય પંચે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ચેન્નઈ વિજય થઈને વચ્ચે મારવાડ જંક્શન…

· 2 min read

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ. તારીખ…

· 2 min read

વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આવેલ કથાકાર રાઘવેન્દ્રજી મહારાજના મુખે ભક્ત જનોએ કથાનુ રસપાન કર્યુ હતુ. દરરોજ બપોરના…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ દ્વારા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

સ્વચ્છ ભારત મિશન થકી માન.પ્રધાનમંત્રી ઘ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પ્રવિત્ર બનાવવા…

· 2 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ

આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ભારત દેશની સાથે સાથે ખેડા જિલ્લાના રહેવાસીઓમાં પણ…

· 1 min read