ગુયાનામાં PM મોદીને અપાયું સર્વોચ્ચ સન્માન, કહ્યું- આ એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુયાના (Guyana) દ્વારા તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન **'ઓર્ડર ઓફ એક્સલન્સ'**થી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડો. ઈરફાન અલી દ્વારા આ સન્માન વડાપ્રધાન મોદીને તેમની ?...
નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો
"સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કા...
ટેનિસ રમતના ખેલાડીઓને વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. R & B વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબન...
ખેડૂતોએ ઉભા પાકના ભેલાણથી થાકીને ગાયો માલિક સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નાખી ઘા
ઉમરેઠ ગામમાં છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચકચારી ઘટનાઓ થતાં નગરજનો ચિંતામાં મુકાયા છે. મુળ ઘટના એવી છે કે ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસેનાં ખેતર અમુક વ્યક્તિઓ દ્વારા સાંથે રાખીને ખ?...
ઉમરેઠ ખાતે ફરી એકવાર નવજાત શિશુ કાંસમાં મૃત હાલતમાં મળી આવતા નગરમાં ચકચાર
આજ રોજ ઉમરેઠ નગર ખાતે આવેલ પ્લેટિનમ પ્લાઝા પાસે કાંસમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ. નગરમાં શર્મશાર કરે તેવી આ બીજી ઘટના સામે આવી છે જેને લઇને ઉમરેઠના નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન...
આણંદ જિલ્લા કલેકટર દ્વારા ઉમરેઠના થામણા ગામમાં ભરવામાં આવી રાત્રીસભા
ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરતી રાત્રી સભા યોજવામાં આવી. આ રાત્રી સભામાં કલેકટરશ્રી ની સાથે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, ના...
ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. કેટલાક લોકો કહે છે કે જાપાનની અર્થવ્યવસ્થા 2023માં 4.22 ટ્રિલિયન ડોલરની હતી, જ્યારે કેપિટલ ઇકોનોમિક્સના એશિયા-પ?...
ખેડા જિલ્લાની બાળ કલ્યાણ કરતી સંસ્થાઓ ધ્વારા દત્તક જાગૃતિ માસ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમાજમાં ત્યજી દેવાયેલા તથા મા-બાપ વિહોણાં અનાથ બાળકોને યોગ્ય માતા-પિતા/પરીવાર દ્વારા દત્તક લેવામાં આવે અને કોઈ બાળક મા-બાપ/પરીવાર વિહોણું ન રહ?...
વિટામીન A નો ભંડાર છે આ પાંચ ફૂડ્સ, આંખોની રોશની વધારવામાં બને છે મદદરૂપ
આંખોની તંદુરસ્તી જાળવી રાખવી આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધી રહેલો ઉપયોગ આપણી આંખો પર ઊંડી અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે આપણે ?...