Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,195 stories

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશરે ચાર મહિના બાદ પ્રકાશિત થયેલી નવી આવૃત્તિમાં ન્યાયતંત્ર સંબંધિત સમગ્ર પ્રકરણને ફરીથી લખવામાં આવ્યું છે.…

· 8 min read

જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ અત્યંત ભવ્ય અને રાજકીય પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું હતું. 7 જુલાઈ 2026ના રોજ જકાર્તાના મર્ડેકા પેલેસ ખાતે…

· 10 min read

ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાનાં રાજીનામાં સ્વીકારી લીધાં છે. આ સાથે…

· 8 min read

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

ગુજરાત ATS દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત સંબંધોના આરોપમાં આઠ લોકોની ધરપકડ કર્યા બાદ તપાસનો દાયરો સતત વિસ્તરી રહ્યો છે. 14 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન ATSની ટીમ આરોપીઓને લઈને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારના ભાગળ ગામે પહોંચી હતી,…

· 13 min read

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

ગુજરાતના શહેરોથી લઈને અંતરિયાળ ગામડાં સુધી દોડતી એસટી બસો દરરોજ લાખો લોકોની જિંદગીને એકબીજા સાથે જોડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની બસો રોજ આશરે 33 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આ માત્ર એક વિશાળ આંકડો…

· 9 min read

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં રવિવારે, 6 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગામમાં પોતાના ઘર નજીક માલઢોર સંભાળી રહેલા એક માલધારી પર ઝાડીમાંથી અચાનક બહાર આવેલી સિંહણે હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સિંહણે માલધારીને પોતાના જડબામાં…

· 7 min read

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 જુલાઈના સવારે 6 વાગ્યાથી 6 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ રાજ્યના કુલ 164 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી…

· 8 min read

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના પાઠ ભણ્યાં છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયાં. ભારતીય જનતા પક્ષ માટે રાજનીતિમાં રાષ્ટ્ર પ્રથમ છે અને એક એક કાર્યકર્તા આ મૂલ્યોને સમર્પિત છે. ભાજપના…

· 2 min read

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

ગુજરાતને રાજસ્થાન અને ગોવા જેવા દેશના જાણીતા ડેસ્ટિનેશન વેડિંગ હબની હરોળમાં લાવવા માટે ગુજરાત સરકાર મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને રાજ્યને દેશ-વિદેશના યુગલો માટે વૈશ્વિક સ્તરના વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેસમેન્ટ, બ્રાન્ડિંગ અને…

· 10 min read

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસના અનોખા સંગમનું ઉદાહરણ બનીને સામે આવ્યો છે. અહેવાલ મુજબ, હસનાપુર ડેમ પ્રોજેક્ટે વૈશ્વિક સંસ્થા ‘યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી’ પાસેથી ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’ મેળવ્યું છે. આ સાથે સમગ્ર એશિયામાં આવી સિદ્ધિ મેળવનાર…

· 7 min read