Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 31°C

topnewschannelinindia

7,194 stories

નર્મદા વિવાદનો ઐતિહાસિક અંત : અમિત શાહની હાજરીમાં ચાર રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી, દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયો

નર્મદા એવોર્ડ હેઠળના લાભાર્થી રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બાકી ચુકવણીના વિવાદનો આખરે ઐતિહાસિક અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં ચારેય રાજ્યો વચ્ચે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ સમજૂતી પર…

· 6 min read

પશ્ચિમ બંગાળ : 11 વર્ષની સગીરાના ગેંગરેપ-મર્ડર કેસનો આરોપી એનકાઉન્ટરમાં ઠાર

પશ્ચિમ બંગાળના બરુઈપુરમાં 11 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં આ કેસનો મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ ઠાર મરાયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ ટીમ આરોપીને ઘટના સંબંધિત પુરાવા શોધવા…

· 4 min read

શોપિયાંમાં સુરક્ષાદળોની મોટી સફળતા : A++ કેટેગરીનો LeT કમાન્ડર ઝાકિર ગનઈ ઠાર, લતીફ ભટની શોધમાં સર્ચ ઑપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ચાલી રહેલા મોટા એન્ટી-ટેરર ઑપરેશનમાં સુરક્ષાદળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શોપિયાંના ચાનપોરા-સૈદપોરા વિસ્તાર નજીક ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ટોચના આતંકવાદી ઝાકિર અહમદ ગનઈને ઠાર કરવામાં આવ્યો છે. ઝાકિરનું મૃતદેહ ઑપરેશન સ્થળેથી મળી આવ્યું છે. સુરક્ષા…

· 6 min read

નિજ્જર હત્યા કેસમાં મોટો વળાંક : ભારત સરકાર સામે પુરાવો નથી, અમેરિકાએ લૉરેન્સ પર આરોપ લગાવ્યા બાદ કેનેડાનો યુ-ટર્ન

જૂન 2023માં કેનેડાના સરે શહેરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા કેસમાં મોટો નવો વળાંક સામે આવ્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લૉરેન્સ બિશ્નોઈ અને તેના નજીકના સાગરિત સતવિંદરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ પર 2023ની આ હત્યાનો આદેશ…

· 9 min read

PM મોદીની પ્રમ્બાનન મંદિર મુલાકાત : ઇન્ડોનેશિયામાં 1000 વર્ષ જૂનો હિન્દુ વારસો, ભારત કરશે પુનઃસ્થાપનમાં સહાય

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તા નજીક આવેલું ભવ્ય પ્રમ્બાનન મંદિર સંકુલ માત્ર એક પ્રાચીન ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હજારો વર્ષોથી ચાલતા સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોનું જીવંત પ્રતીક છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માની ત્રિમૂર્તિને સમર્પિત આ ઐતિહાસિક…

· 8 min read

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યો સંઘર્ષ : હોર્મુઝ હુમલા બાદ અમેરિકાના ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર પ્રહાર

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા છે. જવાબમાં ઈરાને પણ બહેરીન…

· 7 min read

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં આશરે 14 ઇંચ જેટલો ધમધોખાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર…

· 4 min read

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

· 7 min read

તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ

વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાની સ્થાનિક અદાલત દ્વારા અરજી ફગાવવામાં આવ્યા બાદ તે નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં…

· 7 min read

NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર

ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશરે ચાર મહિના બાદ પ્રકાશિત થયેલી નવી આવૃત્તિમાં ન્યાયતંત્ર સંબંધિત સમગ્ર પ્રકરણને ફરીથી લખવામાં આવ્યું છે.…

· 8 min read