Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

topnewschannelinindia

7,190 stories

થાઈલેન્ડ-મલેશિયા જેવા વીઝા ફ્રી દેશોમાં જવાનો શું છે નિયમ? આ માહિતી જાણવી ખુબ જ જરૂરી

થાઈલેન્ડ અને શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી કરી છે. વિઝા ફ્રી એન્ટ્રીમાં તમારે પાસપોર્ટમાં વિઝાની જરૂરિયાત નહિ રહે, પરંતુ એ દેશમાં જવા માટે ઇમિગ્રેશન સ્ટેમ્પિંગ થશે. હાલમાં, 57 થી વધુ દેશો એવા છે જ્યાં…

· 3 min read

Animal સામે પીછેહઠ નહીં કરે Sam Bahadur, ધડાધડ વિક્કી કૌશલની ફિલ્મનું થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ, જાણો ફર્સ્ટ ડેના આંકડા

વિક્કી કૌશલ સ્ટારર અપકમિંગ ફિલ્મ સામ બહાદુર એક ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. રસપ્રદ વાત એ છે કે વિક્કી કૌશલની ફિલ્મની થિયેટર્સમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ સાથે ટક્કર થશે. રણબીરની એનિમલની રિલીઝ પહેલા જ ક્રેઝ ખૂબ જ છે. જોકે…

· 2 min read

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે

નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી એ પ્રશિક્ષણ વર્ગ ખૂબ સારી રીતે યોજાઈ અને આવનાર તાલુકા…

· 1 min read

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ

ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ વિઝન ઇન અમૃત કાલ. આ કાર્યક્રમ વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચરનો 32મો ભાગ હતો.…

· 2 min read

પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાંદોદના પાટણા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળીવાની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા. નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા” માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રી,…

· 3 min read

મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન, વધુ 5 વર્ષ મફત અનાજ

પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર…

· 1 min read

અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, હાઈ-લેવલ કમિટી તાત્કાલિક આવી એક્શનમાં

અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા તેનો સામનો કરવા માટે એક હાઈ-લેવલ તપાસ…

· 2 min read

ગુજરાત ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનશે, વિદેશી રોકાણ વધવાની સાથે ઉભી થશે રોજગારની તકો

ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવી છે. આ રોડ શોના પ્રતિનિધિમંડળો વિવિધ ક્ષેત્રોમાં વન-ટુ-વન મીટિંગ્સ, રાઉન્ડ ટેબલ…

· 3 min read

લોરેન્સ બિશ્નોઈની વધુ એક ધમકી બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં, સલમાન ખાનની સુરક્ષાની કરાઈ સમીક્ષા

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. 'ટાઈગર 3'ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા પહેલેથી જ Y-પ્લસ સુરક્ષા આપવામાં આવી…

· 2 min read

સુરતની સચિન જીઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ લાગી,10 કામદારો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા

સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા ૧૦ કામદાર દાઝી ગયા…

· 1 min read