મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો ‘એક રહેંગે તો સેફ રહેંગે’નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ...
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો.
આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્ય...
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત અને યુએસ ઊર્જા સંબંધોને મજબૂત બનાવે તેવી શક્યતા
ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત યુએસ તરફથી ઉર્જા ક્ષેત્રે સતત સહકારમાં વધારો કરે તેવી સંભાવના છે. વૈશ્વિક તેલ બજાર માટે, ટ્રમ્પ ૨.૦ નો અર્થ છે તેલ અને ગેસનો...
‘આ પીડાને ભૂલવી સરળ નથી..’, રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ?...
દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે
કસાઈ ખાટકીઓ નોનવેજ રેસ્ટોરન્ટ માં અન્ય માંસ ની જગ્યાએ ગૌ માંસ પીરસી રહ્યા છે : ગૌ રક્ષક એવીજ એક ઘટના સુરત ના સચિન વિસ્તારમાં આવેલ લાજપોર ગામ સ્થિત પ્રખ્યાત હોટલ નાનાવાડી હોટલ ખાતે બની હતી. ?...
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ત્રિ- પાંખીયા જંગમાં ભાજપ દ્વારા જનસંપર્ક પુરજોશમાં યથાવત્
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ હોઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો ત્રિ- પાંખિયો જંગ જામ્યો છે, જોકે વિધાનસભા ક્ષેત્રના મતદારોને રીઝવવા જન સંપર્ક મારફતે ઉમેદવારો એડી ચોંટીન...
હવે રામ મંદિર જૂન 2025 સુધી પૂર્ણ નહીં થાય, મંદિર ટ્રસ્ટે બાંધકામ પૂર્ણ થવાની નવી તારીખ જણાવી.
રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના ત્રીજા દિવસે નિર્ધારિત સમય મર્યાદા મુજબ કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી. સમિતિ અને રામ મંદિર ટ્રસ્ટ માટે મજૂરોની અછત ચિંતાનો વિષય છે. જેના કારણે રામ મંદિરન?...
‘પૂજારીનો ટેક્સ પણ કપાશે…’, સુપ્રીમ કોર્ટે પૂજારીના પગાર પર ટેક્સ પર શું કહ્યું?
શુક્રવારે CJI DY ચંદ્રચુડનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ હતો. તેઓ શુક્રવારે નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે યાદગાર ભાષણ આપ્યું હતું. આ પહેલા તેણે ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા. જેમાંથી એક ચર્?...
કપડવંજ પંથકમાં શિયાળાનો શુભારંભ છતાંય પશુપાલકોને મૂંઝવતો ઘાસચારાનો અભાવ
કપડવંજ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઠંડીની શરૂઆતનો શુભારંભ થઈ ચૂક્યો છે. નવા વર્ષની ઉજવણીની સાથે જ પંથકજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ પંથકમાં સૂકા ઘાસચારાનો પ્રશ્ન પશુપાલકો?...
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
ભારતીય શેર બજારોમાં આવતી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ બુધવારે રજા રહેશે અને બીએસઇ અને એનએસઇ પર કોઈ કામકાજ નહીં થાય. શેર બજારમાં રજા ની જાહેરાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કરવામાં આવ?...