Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,197 stories

અમિત શાહ આજે લોન્ચ કરશે ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’: સરહદ પાર વેપાર અને મુસાફરી બનશે વધુ ઝડપી અને પારદર્શક

દેશની સરહદો પર સ્માર્ટ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બોર્ડર મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આજે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’ (LPMS)નું સત્તાવાર લોન્ચિંગ કરશે.…

· 4 min read

ખાન સરને મોટી રાહત : ફાયરિંગ કેસમાં ધરપકડ પર પટના કોર્ટની રોક, આગોતરા જામીન મંજૂર

બિહારના જાણીતા શિક્ષક અને ‘ખાન સર’ તરીકે લોકપ્રિય ફૈઝલ ખાનને કોચિંગ સેન્ટર સામે થયેલા કથિત ફાયરિંગ કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. પટનાની જિલ્લા કોર્ટે તેમની આગોતરા જામીન અરજી મંજૂર કરીને ધરપકડ પર રોક લગાવી છે. FIR નોંધાયા બાદ ફૈઝલ…

· 3 min read

TMCમાં સૌથી મોટો બળવો! 28માંથી 20 લોકસભા સાંસદોએ NDAને સમર્થન આપ્યું

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક અને ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ એકસાથે બળવો જાહેર કરીને પક્ષના નેતૃત્વ વિરુદ્ધ ખુલ્લો મોરચો ખોલી દીધો છે. આ બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર…

· 5 min read

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે. પ્રદેશ, દેશ કે દુનિયા કોઈ પણ જગ્યાએ…

· 2 min read

મુસ્તફા કાદરી મસ્જિદમાંથી મળ્યા 49 પોસ્ટર અને પાકિસ્તાની ધ્વજ જેવો ઝંડો, મુતવલ્લી સહિત 8 સામે FIR

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ સામે હાથ ધરાયેલી બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલી કેટલીક સામગ્રીને લઈને હવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સંભલ પોલીસે મસ્જિદના મુતવલ્લી…

· 4 min read

PoKમાં ભડકી હિંસા, પાકિસ્તાની સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 8નાં મોત, 200થી વધુ ઘાયલ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં એકવાર ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકો અને પાકિસ્તાની સુરક્ષાદળો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 200થી વધુ…

· 4 min read

થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી

થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને નગરપાલિકાના કર્મચારીઓએ હાથમાં સ્વચ્છતાના બેનરો અને સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે શહેરના મુખ્ય માર્ગો…

· 1 min read

પાકિસ્તાન સરહદે ગુજરાત પોલીસનો મેગા સુરક્ષા અભિયાન, 16 ગામોમાં પહોંચશે 8 IPS અધિકારીઓ

ગુજરાત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા સરહદી વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 11 અને 12…

· 4 min read

પાટણમાં અસામાજિક તત્વો સામે તંત્રનો બુલડોઝર પ્રહાર

પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બુકડી વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ઝહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર બાંધકામો પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ચુસ્ત…

· 2 min read

ફાલ્ટા ચૂંટણી હિંસા કેસમાં TMC નેતા જહાંગીર ખાન ઝડપાયો, STFએ નેપાળ સરહદ નજીકથી કરી ધરપકડ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર જહાંગીર ખાનને નેપાળ સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.…

· 3 min read