ઉમરેઠ ખાતે બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો
છોટા કાશી તરીકે જગવિખ્યાત અને જ્યાના બ્રાહ્મણો પોતાના ધર્મ જ્ઞાન માટે પ્રચલિત છે તેવા ઉમરેઠ નગરમાં શ્રી બાજખેડાવાળ લઘુરુદ્ર પ્રાયોજક સમિતિ દ્વારા લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથની વાડી?...
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની રજત જયંતિ ઉપલક્ષમાં યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્ક?...
સરદાર ધામ યુવા સંગઠન આયોજિત સર્વ સમાજ સંકલિત “સરદાર કથા” પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન
સરદાર ધામ, કરમસદ યુવા સંગઠન આયોજિત, સર્વ સમાજ સંકલિત "સરદાર કથા" પોથી યાત્રાનું ઉમરેઠ ખાતે આગમન થયેલ હતું. સરદાર સારે હિન્દ કે, સર્વ સમાજ સંકલિત, સરદાર સાહેબના જીવનની અનોખી અને અદભુત વાતો કરમસ?...
નંબર વગરની ગાડીમાં 5 બકરા સાથે બકરા ચોરને પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ પોલીસના પેટ્રોલિંગ સ્ટાફ ઓડ બજાર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ ગાડી શંકાસ્પદ પરિસ્થિતિમાં દેખાઇ. પોલીસ દ્વારા સફેદ કલરની સ્વીફટ ગાડ?...
સુંદલપુરા ખાતે ગેરકાયદેસર રેતી ખનન પર જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો
ઉમરેઠના સુંદલપુરા ખાતે આણંદ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા ગેરકાયદેસર રીતે રેતી ખનન પકડવામાં આવ્યું છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આણંદની સૂચના અન્વયે ખનિજ ખાતું આણંદ ની તપાસ ટીમ દ્વારા ?...
એક્સીડેન્ટમાં ટ્રિપલ ફેટલના ભાગેડુ આરોપીને પકડી પાડતી ભાલેજ પોલીસ
ભાલેજ પોલીસ સ્ટેશન હદના પણસોરા-નડીયાદ રોડ, ઉપર તા-૧૨/૦૧/૨૦૨૫ ના રોજ અકસ્માતમાં ટ્રીપલ ફેટલનો બનાવ બનેલ. આ અંગે ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફેટલનો અનડીટેક્ટ ગુનો દાખલ થયેલ હતો. આ ગુનો અનડીટેક્ટ હો?...
ઉમરેઠ ખાતે થામણા ચોકડી પર ડમ્પરે ઇલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત :
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે હાઇવે રસ્તા નવા બનાવવામાં આવી રહ્યા હોવાથી બંને તરફના વાહનોની અવરજવર એક જ તરફના રોડ પર કરવામાં આવી છે. ઉપરાંત યાત્રાધામ ડાકોર માટેનો મુખ્ય રોડ હોવાથી રો?...
આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ
ખંભાતના સોખડા ખાતે આવેલી જી.આઇ.ડી.સી માં સો કરોડ ડ્રગ્સ પકડતા ગુજરાતમાં ચકચાર. ખંભાત પાસે ગ્રીન લાઈટ કંપનીમાં એટીએસ સ્કોર્ડ અમદાવાદનાં સાહીઠ જેટલા કર્મચારીઓ અને અધિકારઓ ની ટીમે દરોડા પાડ્ય...
ઉમરેઠ કોર્ટ રોડ પર બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ ?...
ઉમરેઠમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યું :
ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્?...