ઉમરેઠ કોર્ટ રોડ પર બંધ મકાનના તાળા તૂટ્યા અને ચોરી થતા થઈ પોલીસ ફરિયાદ
ઉમરેઠમાં કોર્ટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ. કોર્ટ રોડ પર રૂપામંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં એક બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે. બંકિમ ભાઈ આણંદ રહેતા હોઇ ?...
ઉમરેઠમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનું કરુણા અભિયાન અંતર્ગત રેસ્ક્યું :
ઉમરેઠ ખાતે ઉતરાયણના તહેવાર પર દોરીથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુનું કામ પશુ દવાખાના ઉમરેઠ ખાતે થયું. સરકાર દ્વારા 'કરુણા અભિયાન' અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવાઈ રહ્?...
શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરાઈ
ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં સાકર બોર વર્ષા કરવ?...
ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલનો પટેલ સમાજ દ્વારા સ્વાગત શુભેચ્છા કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમરેઠ શહેર સંગઠન માટે હાર્દિક પ્રકાશભાઈ પટેલનું નામ જાહેર થતાની સાથે ઉમરેઠમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ઉત્સાહ સાથે હાર્દિકભાઈ પટેલનું અભિનંદન કર...
શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા “ગામડું બોલે છે” થીમ ઉપર યોજાયો “આનંદ મેળો”
ઉમરેઠ ખાતે આજે શ્રી સરસ્વતી દ્વારા બાર ગામ પટેલ વાડીમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે યોજાયો "આનંદ મેળો". આ આનંદ મેળાની મુખ્ય થીમ હતી " ગામડું બોલે છે. હાલના સમયમાં ગ્રામ્ય સંસ્કૃતિ ...
બળાત્કારના ગુનામાં ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડતી આંકલાવ પોલીસ
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લ?...
આણંદની પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની પ્રસંશનીય કામગીરી
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.બ્રહ્મભટ્ટની સુચના મુજબ ગઇકાલ એલ.સી.બી. સ્ટાફને માહિતી મળેલ કે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પો.સ્ટે. ગુ.ર.નં. ૨૪૩/૨૦૨૪ મુજબના ગુના કામે નાસતા ?...
શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના શ્રી મુખે ભાગવત સપ્તાહનો શુભારંભ
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨૪ થી તા....
સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમાં ઉમરેઠ પોલીસ દ્વારા યોજાયો ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ
ઉમરેઠ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો. તારીખ 8 /1/ 2025 ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેઠના પી.આઈ એસ.એ?...
શ્રી સ્વામિારાયણ મંદિર ઉમરેઠ ખાતે શ્રદ્ધા અને ભાવ સાથે યોજાયો શાકોત્સવ
વડતાલ તાબાના પ્રસાદીના શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ ખાતે દાયકાઓની પરંપરા મુજબ શાકોત્સવની ઉજવણી કરાઇ. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શરૂ કરાયેલ આં શાકોત્સવ સ.ગુ. સ્વામી શ્રી રઘુવીર ચરણદા...