ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો શક્તિપ્રદર્શન : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારના સમર્થનમાં ભવ્ય જનસભા
ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રા?...
ઉમરેઠ પેટાચૂંટણી : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીઓ વચ્ચે ઉમરેઠ બેઠક પર રાજકીય જંગ વધુ તેજ બન્યો છે. ભાજપે આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમ?...
ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ
રાજ્ય ગૃહ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ખોલવામાં આવેલા 17 મ્યુલ અકાઉન્ટ મારફતે થય?...
ઉમરેઠના સુરેલી ગામમાંથી ગૌમાંસ સાથે ગેરકાયદેસર કતલખાનું ચલાવતો કસાઈ ઝડપાયો
ઉમરેઠના સુરેલી ગામમાં ગૌવંશ વેચતા શખ્સને પોલીસે રંગેહાથ પકડી પાડયો હતો. જોકે, આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડ માટે ચક્રો?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
ઉમરેઠમાં નવા જ બનેલ રોડ તોડાતા પાણીની અને ગટરની પાઇપોને વ્યાપક નુકશાન
શું નવા જ બનાવેલ રોડ નલસે જલ યોજના હેઠળ તોડવા તે મુખ્યમંત્રી શ્રી ના પરિપત્રથી વિરોધાભાષી ન કહેવાય !! ઉમરેઠ ગામમાં અર્બન હેલ્થ ડેવલપમેન્ટ કંપની દ્વારા મહીસાગરનું પાણી ઘરે ઘરે પહોચાડવા નલ સ?...
ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી
ઉમરેઠ ખાતે શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વની ઉજવણી શ્રી મથુરદાસ ભીખાભાઈ શાહ તડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૦૬.૦૦ કલાકે વૈષ્ણવ મંદિરથી પ્રભાતફેરીનું પ્રસ્થાન કરાવામાં આવ્યુ...
દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ઉમરેઠના દીકરાએ જિલ્લાનું નામ દેશમાં ગુંજતું કર્યું :
7માં ઓપન નેશનલ યુથ ગેમ - 2024 અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. તારીખ 22 ડિસેમ્બરના રોજ રીલે દોડમાં સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ઉમરેઠના ચાર ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો. ઉમર...
શું સરકારનું પરિપત્ર અંડરગ્રાઉન્ડ પાઇપો નંખાઈ ગયા બાદ જ નવો રોડ બનાવવો તે ઉમરેઠમાં લાગુ નથી પડતું !!
વર્તમાનમાં સમસ્ત રાજ્યમાં લોકોપયોગી સેવાકાર્યોની ગતી વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સક્રિય છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં વિકાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા જ સમ?...
ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી એ ગોરજ કેન્સર હોસ્પિટલમાં રીસર્ચ સેન્ટર નુ ઉદ્ધાટન કર્યું
મુનિ સેવા આશ્રમ, ગોરજ પ.પૂ. અનુબેન ઠક્કર ની ૨૪ મી પૂણ્ય તિથિ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી, પ.પૂ. ગણેશદાસજી મહારાજના શુભ હસ્તે તેમજ ડો. વિક્રમભાઈ પટેલ કેન્સરની હોસ્પિટલ, અને રીસર્ચ સે...