ઉમરેઠમાં નદીમાં ન્હાવાં જવા ઉપર પોલીસ તંત્ર દ્વારા લેવાયા કડક નિર્ણય
ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાં ખાડા કરી દેવતા સહેલાણીઓ અજાણતા તેમાં ડૂબી જવાના કિસ્સા વધી રહ્યા છે તો ન્હાવા જનાર ઉપર પ્રતિબંધ લદાયો તેવી રીતે ખનન માફિયા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ તેવી પ્ર?...
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉમરેઠમાં કરવામાં આવ્યું વૃક્ષરોપણ અને લેવડાવામાં આવી સપથ
લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દ્વારા બ્રહ્મકુમરીઝ સેન્ટરના પીસ પાર્ક ખાતે 10 છોડનું રોપણ કરવામાં આવ્યું. બ્રહ્મકુમરીઝ ના બહેનોએ નૈતિક રીતે આ 10 રોપાને જતન કરી ઉછેરવાની ?...
શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમાં યોજાયો આમ્ર રસોત્સવ અને બાળ ધૂન મંડળનો વાર્ષિકોત્સવ
ઉમરેઠ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આમ્ર રસોત્સવ (કેરી ગાડા ઉત્સવ) વડતાલ સંપ્રદાયના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો. લગભગ પાંચથી છ હજાર જેટલી મોટી સંખ્યામા?...
શારદા સેવા સંસ્થાન તથા સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠમાં યોજાયપ મલ્ટીસ્પેશયાલિટી મેડિકલ કેમ્પ
અશોક ભટ્ટ નર્સિંગ ઇન્સ્ટીટ્યુશન ઉમરેઠ આયોજિત અને જ્યુબિલી ઇન્સ્ટીટ્યુશન શાળા સહકારથી ઉમરેઠમાં સર્વ રોગ નિદાન મહાકેમ્પનું સુંદર આયોજન થવા પામ્યું. ઉમરેઠના પનોતા પુત્ર ભૂષણભાઈ ભટ્ટ દ્વાર...
લયન્સ ક્લબ ઉમરેઠ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો
ઉમરેઠ ખાતે લાયન્સ ક્લબ અને શંકરા આઈ હોસ્પીટલ, મોગરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ ઉમરેઠ સિનિયર સીટીઝન હોલમાં યોજાયો. આ કેમ્પમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કપિલાબેન, નગરના અગ?...
રાજકોટમાં થયેલ ભયાવહ અગ્નિકાંડ બાદ ઉમરેઠ તાલુકા તંત્ર ધ્વારા સેફટી નિયમો વગરની પ્રોપર્ટી સિલ કરાઈ
ઉમરેઠમાં લિંગડા રોડ પર આવેલ જી-માર્ટમાં તાલુકા મામલતદાર શ્રી, તાલુકા વિકાશ અધિકારી શ્રી, વીજ કંપનીના જુનિયર એન્જીનીયર, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા ફાયર વિભાગ અને ઉમરેઠ પોલીસના સંય...
રાજકોટ અગ્નિકાંડ બાદ ઉમરેઠમાં પણ તપાસનો ધમધમાટ
રાજકોટ ખાતે બનેલ આગની દુર્ઘટના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા અપાયેલ આદેશ અને સબ મેજિસ્ટ્રેટ ડિવિઝન, આણંદ દ્વારા સૂચવ્યા મુજબ ઉમરેઠ ખાતે આવેલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, મોલ તથા સ્વિમિ?...
ઉમરેઠ M.G.V.C.L. ના વર્ષોથી ખોટકાયેલ તંત્રથી ભર ઉનાળે લોકો ત્રાહિમામ
ઉમરેઠ M.G.V.C.L. (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં છેલ્લા પાંચેક વર્ષથી એવો ઉદાસીનતા ભર્યો વહીવટ ચાલી રહ્યો છે કે તેનાથી ઉમરેઠ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બારે મહિના સાંજ પડતાં વીજળીના વ?...
બપોરે 12.30 કલાકે ડાકોર-વલસાડ બસ નંબર GJ18Z7377 ઉમરેઠથી ઓડ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ સવારી આવી રહેલ બાઈક નંબર GJ23BP5202 નો બસ સાથે ભયંકર અકસ્માત થયો.
આજરોજ બપોરે 12.30 કલાકે ડાકોર-વલસાડ બસ નંબર GJ18Z7377 ઉમરેઠથી ઓડ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણ સવારી આવી રહેલ બાઈક નંબર GJ23BP5202 નો બસ સાથે ભયંકર અકસ્માત થયો. એક્સીડંટમાં ભોગ બનનાર ભાલેજ ગામના ત્રણ વ્યક્તિમા?...
ઉમરેઠમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને લાયન્સ કલબના ઉપક્રમે વિના કોઈ મુલ્યે “મને પાંખો આપો” નામથી ત્રી દિવસીય સમરકેમ્પનું આયોજન
કિશોર કિશોરીઓ વેકેશનનો સદ્ઉપયોગ કરી શકે અને આત્મવિશ્વાસ માં વધારો કરી શકે તે માટે ઉમરેઠ નગરના ધોરણ ૫ થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સંસ્કાર સિંચનની સાથે વકતૃત્વ, ચિત્ર, ...