પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આ મામલે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી, ધરપકડ કરવાનો આદેશ
પૂર્વ સાંસદ અને એક્ટ્રેસ જયા પ્રદા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યુ છે. એમપી-એમએલએ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ આચાર સંહિતા મામલે આ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. કોર્ટે જયા પ્ર?...
કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
અયોધ્યામાં મંદિર જ નહીં, પ્રભુ શ્રીરામના નામે અદ્યતન એરપોર્ટ પણ: ₹350 કરોડના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું PM મોદી કરશે લોકાર્પણ, CM યોગી-કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું નિરીક્ષણ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલા જન્મભૂમિ પર મંદિર નિર્માણ પહેલા શ્રીરામ એરપોર્ટનું કામ પણ પૂર્ણ થઈ જશે. તેનું નિર્માણ કાર્ય 15 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મુ?...
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવ્યા આમંત્રણ, પહેલી તસવીર સામે આવી, જાણો અંદર શું લખ્યું છે ?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે એટલે કે 2024ની 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવાનું શરૂ થઈ ગયું છે. તે દરમિયાન, કાર્ડનો પ્રથમ ફોટો સામે આ...
વિદેશ પ્રવાસ પહેલાં આજે અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: રામલલ્લાના દર્શન કરી મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તે પહેલાં આજે તેઓ અયોધ્યા પહોંચશે, જ્યાં ભગવાન રામલલ્લાના દર્શન કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાત ભવન બનાવવા માટે ફાળવવામાં આવ?...
મથુરાના બાંકે બિહારી મંદિરની આસપાસ કોરિડોર બનશે, રસ્તા પરથી દબાણ હટાવવાનો હાઈકોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે લીલી ઝંડી આપી છે અને પીઆઈએલ પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024 નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ...
ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂ?...
અલીગઢનું નામ બદલીને હરિગઢ થશે, નગર નિગમની બેઠકમાં પ્રસ્તાવ પાસ, સરકાર લગાવશે અંતિમ મહોર
અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ નગર નિગમના ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. સરકાર જ આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લગાવશે. અલીગઢ નગર ...
ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે...