નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વે...
ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો
નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા...
૭૮મું સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવઃ ખેડા નડિયાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન ...
નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક ખેડા- નડિયાદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે દરમ્યાનના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધ?...