દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર...
ગુજરાત-રાજસ્થાનના રૂ.36 હજાર કરોડના કામો ફાસ્ટ ટ્રેક કરવા દિલ્હીમાં બેઠક, કચ્છ-પાટણ-સુરેન્દ્રનગર પર ફોકસ
ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. 36,296 કરોડના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ઝડપથી અમલમાં લાવવા માટે દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મંત્રાલયો અને હિતધા?...
“દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે”, RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની દિલ્હી ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દેશની સુરક્ષા સાથે સાથે મણિપુરની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. હાલમાં મણિપુરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે, ?...
“સહકારી ખાંડ ઉદ્યોગ સંમેલન 2025” અને “રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહ” નું ભવ્ય ઉદ્ઘાટન નવી દિલ્હીમાં યોજાયું
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ મા, ભારતનું સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના એક શક્તિશાળી સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે, જે નવીનતા, પારદર્શિતા અને ખેડૂત-કેન્દ્રિત અભિગમ દ્વાર?...
સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો
દિલ્હીની વિશેષ કોર્ટમાં બુધવારથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ ઉચ્ચપ્રોફાઇલ કેસમાં કેન્દ્રની એજન્સી ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂર્વ કોંગ્ર?...
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જૂના વાહનો સામે સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે. 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જેના અમલ સાથે જ પોલીસ અને ટ્રા...
દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો
દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને ?...
દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં
દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક મંગળવારે મોડી સાંજે એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની, જ્યારે એક પ્લાસ્ટિક અને કપડાંની પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી. આ આગે ચાર નિર્દોષ જીવન છીન...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
દિલ્હીમાં ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડીને કરાયો 5 કરોડ
દિલ્હી સરકારે ધારાસભ્યોના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (MLA-LAD)માં જે મોટો કાપ મૂક્યો છે, તે માત્ર નાણાકીય નિર્ણય નથી – પણ તેની પાછળ અનેક રાજકીય અને વ્યૂહાત્મક પરિબળો પણ કાર્યરત છે. ચાલો, મહત્વના ...