Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

નડિયાદ

101 stories

નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો

આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાયટી પાસે રહેતા 26 વર્ષિય રઈશભાઈ જસભાઈ મહીડાની આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર…

· 2 min read

નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે

નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૭૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુની રામકથા…

· 2 min read

નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું

પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના સભાખંડ ખાતે પૂ. નવલરામજી મહારાજ અને સંત વૃંદ- વૃંદાવન દ્વારા શ્રી રામ…

· 1 min read

નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઇ બારોટ,…

· 1 min read

માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામગીરીની અસરકારકતા વધારવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેઓએ સંપાદકીય કામગીરીમાં ઇનોવેટિવ કાર્ય…

· 1 min read

નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો

વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ. નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ પેરા ટાઈકોન્ડો ચેમ્પિયનશિપમાં ભારત ની ટીમ તરફથી પ્રતિનિધિત્વ કરેલ. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 30 કરતાં…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે બાળકોના હેલ્થ ચેક અપનો કાર્યક્રમ યોજાયો

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે બાળકોના હેલ્થ ચેક…

· 1 min read

નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મુખ્ય માર્ગ પર શ્રમદાન કરાયું

"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ્યક્ષતામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નડિયાદ બસ સ્ટેન્ડ થી…

· 1 min read

નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી

નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નડિયાદ, વસો અને કઠલાલ ખાતે કેડેટ્સ…

· 1 min read

વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા મહામંત્રી રાજેશભાઈ, શહેર પ્રમુખ…

· 1 min read