Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

ભારત

2,438 stories

અમદાવાદ SG હાઈવે પર ટ્રાફિક-સુરક્ષા મુદ્દે અમિત શાહની મેગા બેઠક, અધિકારીઓને કડક નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના એસ.જી. હાઈવેના આધુનિકરણ અને શહેરની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને ક્રાઈમ રેટને નિયંત્રિત કરવા માટે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી…

· 2 min read

આસનસોલ-દુર્ગાપુરમાં લાઉડસ્પીકર મુદ્દે હિંસા : પોલીસ ચોકી પર પથ્થરમારો, હિંસા બાદ લાઠીચાર્જ-ટિયર ગેસ છોડવો પડ્યો

પશ્ચિમ બંગાળના આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 15 મે 2026ની રાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાન બાદ આ ઘટના સામે આવી છે. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે યોજાયેલા આ અભિયાન પછી…

· 3 min read

પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર કર વસૂલવામાં આવશે, જ્યારે ડીઝલ પરનો કર ઘટાડીને ₹16.5 પ્રતિ લિટર અને…

· 2 min read

ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકન સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે એક ગુપ્ત અને જટિલ ઑપરેશન હાથ ધરીને ISISના ટોચના નેતાઓમાંના એક અબુ-બિલાલ અલ-મિનુકીને ઠાર કર્યો છે. ટ્રમ્પે આ સફળ મિશનને આતંકવાદી નેટવર્ક માટે મોટો…

· 3 min read

નેધરલેન્ડ્સમાં PM મોદીની ચેતવણી : વૈશ્વિક તણાવ નહીં ઘટે તો લાંબા ગાળે ગંભીર અસર

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સંસ્કૃતિ, વૈશ્વિક પરિસ્થિતિ અને નવા ભારતની સિદ્ધિઓ પર વિગતવાર વાત કરી હતી. ‘સિટી ઓફ પીસ’ તરીકે ઓળખાતા આ શહેરમાં ભારતીયોનો ઉત્સાહ જોઈને PM મોદીએ કહ્યું કે તેમને થોડા…

· 3 min read

NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો : CBIએ ‘કિંગપિન’ પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026માં થયેલા પેપર લીક કૌભાંડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. CBIએ આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી છે. લાતુરની દયાનંદ મેડિકલ કોલેજમાં કાર્યરત રહેલા કુલકર્ણી…

· 3 min read

ટ્રમ્પની ચીન મુલાકાત બાદ ચોંકાવનારો દાવો : ટ્રમ્પ સહિતના ડેલિગેશને ચીનમાંથી મળેલી તમામ ભેટ કચરાપેટીમાં ફેંકી દીધી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ચીન મુલાકાત બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ સહિતના કેટલાક અહેવાલો મુજબ, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વનમાં ચડતા પહેલાં ચીન તરફથી મળેલી તમામ ભેટો, ઓળખપત્રો અને…

· 3 min read

વિદેશ પ્રવાસ ટેક્સ અંગેની અફવા ખોટી : PM મોદીની સ્પષ્ટતા, CNBCનો દાવો નકાર્યો

તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી કે કેન્દ્ર સરકાર વિદેશ પ્રવાસ કરનારા નાગરિકો પર નવો ટેક્સ અથવા વધારાનો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. આ સમાચાર સામે આવતા જ લોકોમાં ચિંતા અને ગેરસમજનો માહોલ…

· 3 min read

RG Kar કેસમાં મોટી કાર્યવાહી : CM શુભેન્દુ અધિકારીએ પૂર્વ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ આરજી કર મેડિકલ કોલેજ રેપ અને મર્ડર કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 મેના રોજ નબન્ના સચિવાલયમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિનીત ગોયલ, ડેપ્યુટી કમિશનર…

· 3 min read

PM મોદી UAE મુલાકાત : ડિફેન્સ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા કરારો, 5 અબજ ડૉલર રોકાણની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ આરબ અમીરાત (UAE) મુલાકાત દરમિયાન ભારત અને UAE વચ્ચે અનેક વ્યૂહાત્મક અને આર્થિક કરારો થયા છે. આ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ડિફેન્સ સહયોગ, ઊર્જા સુરક્ષા, મેરિટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા…

· 3 min read