અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર
ફ્રાન્સની અગ્રણી ઉડ્ડયન કંપની Dassault Aviation અને Reliance Aerostructure Limited (RAL), જે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપની પેટાકંપની છે, એ આજે પેરિસ એર શો દરમિયાન એક ઐતિહાસિક સોદાની જાહેરાત કરી. આ કરાર હેઠ?...
F-35Bભારતીય હવાઈ દળના રડારમાં ભારતને “સ્ટીલ્થ કોડ’ ક્રેક કરવામાં સફળતા
સ્ટેલ્થ વિમાનો સામે પણ સજ્જ ભારતીય હવાઈ દળ! IAFએ સફળતાપૂર્વક ટ્રેક કર્યું બ્રિટનનું F-35B યુદ્ધ વિમાન ભારતીય હવાઈ દળે તાજેતરમાં હવાઈ સુરક્ષા માટેની પોતાની ક્ષમતાઓમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હા...
ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
પહેલગામના બૈસરનમાં પ્રવાસે આવેલા હિન્દુ પ્રવાસીઓ ઉપર મુસ્લિમ આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ?...
ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા
તુર્કીયેનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ તેના પર વધુને વધુ અસર કરી રહ્યો છે. એક તરફ, જ્યારે ભારત “બાયકોટ તુર્કી” અભિયાન હેઠળ તુર્કી ઉત્પાદનોના બહિષ્કારને કારણે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્ય?...
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
ભારતે અમેરિકા સાથે પોતાનો ટેરિફ તફાવત ઘટાડી 4 ટકા સુધી કરવાની ઓફર મૂકી છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ તફાવત આશરે 13 ટકા છે. સુત્રોના અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં જ આ મ...
S-400 એર ડિફેન્સ સિસ્ટમ એક વખતમાં દુશ્મની કેટલી મિસાઈલને ધ્વસ્ત કરી શકે ? જાણો તેના ખાસ વાત
ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમની કામગીરીને કારણે અનેક લોકોએ તેની ક્ષમતાઓ વિશે વધુ જાણવા ઈચ્છા દર્શાવી છે. આવો હવે S-400ની મુખ્ય વિશેષતાઓ અને તેની ક્ષમતા અંગે સંક્ષિપ્ત માહિતી કરીએ: S-400 ટ્રાયમ્ફ સ?...
નાસાના વૈજ્ઞાનિકોએ ભારત પ્રવાસ રદ કરવો પડ્યો, જાણો સાયન્સ કોન્ફરન્સમાં હાજરી નહીં આપવાનું ચોંકાવનારૂ કારણ
દિલ્હીમાં ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025’ની (GLEX) શરૂઆત થઈ ચુકી છે. 7 મેથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમ...
ભારતનો વિકાસ ઝડપી, આ વર્ષે જ બની જશે દુનિયાની ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ IMF રિપોર્ટ
ભારત 2025 માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (એપ્રિલ 2025) રિપોર્ટમાં આ દાવો કર્યો છે. IMFના અં...
ટૂંક સમયમાં ભારતમાં આ સ્થળે ખુલશે યુનિવર્સલ સ્ટુડિયો એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો કેવી હશે સુવિધા
વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક ઓપરેટરોમાંના એક, યુનિવર્સલ સ્ટુડિયો, ભારતમાં તેનો પ્રથમ મનોરંજન પાર્ક શરૂ કરવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાટાઘાટો કરી રહી છે. સુનીલ મિત્તલના ભારતી એન્ટરપ્ર...
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનામાં વધુ સમૃદ્ધ બની રહ્યા છે. અને તેઓ આ લોકોની તુલનામાં સારું જીવન જીવે છે. 22 દેશોના બે લાખથી વધુ લોકો પર કરવામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ ખુલ...