Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

ભારત

2,432 stories

15 ઑગસ્ટ પહેલાં દિલ્હી હાઈ એલર્ટ પર, પોલીસે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા

15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંભવિત આતંકવાદી જોખમોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. જાહેર સ્થળો, વ્યસ્ત બજારો અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી…

· 5 min read

સંસદ પરિસરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ NDAનો ઉગ્ર વિરોધ, કંગના રનૌતનો પ્રહાર- ‘રાહુલ ગાંધી દેશને છેતરી રહ્યા છે’

સંસદના ચોમાસુ સત્રના 17મા દિવસે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. મંગળવાર, 11 ઑગસ્ટે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં NDAના સાંસદોએ સંસદ પરિસરમાં માર્ચ કાઢીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઝારખંડના વિદ્યાર્થી આંદોલન…

· 5 min read

સુરત સિવિલમાં જુનિયર ડૉક્ટરના આપઘાત બાદ 4 મહિનાના રેગિંગનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન સરકારી મેડિકલ કૉલેજમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુ બાદ રેગિંગ અને માનસિક હેરાનગતિના આરોપોને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી-રેગિંગ કમિટીની તપાસ બાદ ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં…

· 6 min read

વડનગરની જૂની રિક્ષાઓને મળશે હેરિટેજ લુક, GSFCના CSRથી પ્રવાસનને નવો વેગ

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર માટે જાણીતા વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ ગતિ મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરના હેરિટેજ અને ટુરિઝમ વિકાસ માટે હાથ ધરવામાં આવેલી વિવિધ યોજનાઓ સાથે હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિય…

· 5 min read

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મોટું પ્રોત્સાહન, ₹20 કરોડના ખર્ચે 4 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનશે

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellence) સ્થાપવામાં આવશે. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ,…

· 6 min read

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ! રોડ-રસ્તા પાણીમાં ગરકાવ

ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડી રહ્યું છે. વહેલી સવારથી રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, તો ક્યાંક લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે ખેડૂતોમાં ખુશી…

· 4 min read

ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ઉજવણી, ગુજરાતના 1.84 કરોડ બાળકોને અપાશે કૃમિનાશક ગોળીઓ

ગુજરાતના બાળકો અને કિશોરોને વધુ તંદુરસ્ત અને સ્વસ્થ ભવિષ્ય આપવા માટે રાજ્ય સરકારે ‘અનેમિયા મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપ્યો છે. આ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ (National Deworming Day)ની ઉજવણી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં કરવામાં…

· 5 min read

FCRA Amendment Bill 2026 : શું છે FCRA અને સરકાર 2026માં શા માટે કરી રહી છે સુધારા?

ભારતમાં વિદેશી ભંડોળ એટલે કે ફોરેન ફન્ડિંગનો મુદ્દો ફરી ચર્ચામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ NGO, ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને વિદેશી ભંડોળથી ઊભી થયેલી સંપત્તિઓને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.…

· 9 min read

JPSC Exam Scam : રાંચીમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતેની CID દ્વારા ધરપકડ

ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને ચાલી રહેલા જોરદાર વિદ્યાર્થી આંદોલન વચ્ચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગતે (L. Khiangte)ની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી…

· 4 min read

વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઑગસ્ટે દાહોદમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કેટલાક નેતાઓ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેલી દરમિયાન દાહોદ-ગોધરા રોડ પરના મુવાલીયા ક્રોસિંગ નજીક રસ્તો…

· 4 min read