આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...
સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ?...
નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
ભારે વરસાદની આગાહીને પગલે વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી
નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે જેથી વધારાના વીજભાર માટે સંબ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૬ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૭૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લ...
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી ?...