Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો

ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસતા નડિયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ, જોકે વરસાદ બંધ રહેતા કેટલાક જગ્યાએ આ પાણી ઓસરી પણ ગયા હતા.

ખેડા જિલ્લામાં ૩ દિવસના વિરામ બાદ નડિયાદ, ડભાણ, ઉત્તરસંડા, પીપલગ, પીજ, ડુમરાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.