છોટાઉદેપુરમાં આભ ફાટ્યું : નદીઓમાં ઘોડાપૂર, ગામોમાં પાણી ઘૂસતા લોકોના જીવ તાળવે ચોટ્યા
છોટાઉદેપુર જિલ્લામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ પડેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં વિવિધ તાલુકાઓમાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં ?...
ભારે વરસાદને કારણે GPSC અને TATની પરીક્ષા મોકૂફ : GPSCની પરીક્ષા 9 ઓગસ્ટે, TAT હવે 8 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિ અને વાહનવ્યવહારમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને GPSC તથા TATની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર?...
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર ચાર કલાકની અંદર 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ?...
અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતમાં ફરી જામશે મેઘરાજા
ગુજરાતમાં ચોમાસાનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ?...
ભારે વરસાદને પગલે નર્મદા કલેક્ટર ગંગાસિંઘે કરજણ ડેમની મુલાકાત લીધી
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ, ...
બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ
બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સ?...
દિલ્હી રોહિણીમાં મોટી દુર્ઘટના: ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી બે લોકોનું રેસ્ક્યુ; અનેક ફસાયા હોવાની આશંકા
દેશની રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવાર, 8 જુલાઈ 2026ની સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રોહિણી સેક્ટર-16માં MCD સ્કૂલની સામે આવેલી એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ?...
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમ?...
ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાશે પંચ સહસ્ત્રદિન મહોત્સવ
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્?...
ભારે વરસાદ વચ્ચે આ ટાપુની માટી, કિનારો અને નહેર… બધું જ લાલ રંગે રંગાઈ ગયું
ઈરાનના હોર્મુઝ દ્વીપ પર ભારે વરસાદ બાદ એક અદ્ભુત અને થોડીક ડરામણી લાગતી પ્રાકૃતિક ઘટના સામે આવી છે, જેમાં દ્વીપના વિશ્વપ્રસિદ્ધ રેડ બીચ પર વરસાદનું પાણી અને દરિયાના મોજા ઘાટા લાલ રંગના થઈ ગ?...