મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
ખેડા જિલ્લા ભાજપા દ્રારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકમાં આગામી ૩જી નવેમ્બરે,સોમવારે, ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકમાં ખેડા જિલ્લાના વીર ભાથીજ?...
મહેમદાવાદ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ
પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર....
મહેમદાવાદમાં વૃદ્વાની 6 લાખની બંગડી લૂંટનાર 2 આરોપીના જામીન ફગાવાયા
એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકો?...
૧૩ કરોડ ૫૬ લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સી?...
મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિરે દિવ્ય ગુરુપૂર્ણિમા ઉજવાઈ
મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી ?...
મહેમદાવાદમાં આજે 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂ.રવિશંકર મહારાજ મહારાજ હૉલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
નડિયાદ તાલુકાના ચકલાસી નજીક નડિયાદ અને મહુધાના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી યોજાનારા 151' યુગલોના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપનાર છે.તે પૂર્વે મહેમદાબાદ ખાતે 20 કરોડના ખર્ચે નવનિર્?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ. સારી જાતના એક માતૃ છોડમાંથી કે?...
મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ
મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુ?...
મહેમદાવાદ : ચોરાઈ ગયેલ અલગ અલગ કંપનીના મોબાઇલો સાથે ૧ ઇસમને ઝડપી પાડતી LCB
ગઇ તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ મહેમદાવાદ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે મહેમદાવાદ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ પુજા મોબાઇલ ફોનની દુકાનના નકુચાવાળી દુકાન તોડી ગેરકાયદેસર રીતે...