ઈરાન-અમેરિકા સીઝફાયર વચ્ચે પાકિસ્તાન PMનો ‘Draft’ ટ્વીટ વાયરલ, વધ્યા સવાલો
પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે યુદ્ધવિરામ (Ceasefire) થયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન પહેલાં જ બંને દેશો શ?...
ઈરાન પર હુમલા 2 અઠવાડિયા માટે સ્થગિત : ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન, યુદ્ધવિરામ તરફ મહત્વપૂર્ણ પગલું
વિશ્વભરમાં વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઈરાન પર થનારા બોમ્બમારો અને સૈન્ય કાર્યવાહી ને આગામી બે અઠવાડિયા માટે સ્થગિત કરવાન?...
સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કર્યા 6 ભારતીય જહાજ : વિદેશ મંત્રાલય
પશ્ચિમ એશિયામાં વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ભારત માટે એક રાહતભર્યો સમાચાર સામે આવ્યો છે. Ministry of External Affairs (MEA)એ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં LPG અને LNG જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનો લઈ જઈ રહેલા 6 ભારતીય જ?...
ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : 2-3 અઠવાડિયાંમાં યુદ્ધ પૂરું કરવાના સંકેત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 1 એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસમાંથી દેશને સંબોધન કરતા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આશરે 20 મિનિ?...
ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત, મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ મુદ્દે ચર્ચા
મધ્ય પૂર્વમાં ઉગ્ર તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ ફોનકૉલ થઈ છે. આ ફોન વાતચીત દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને ‘સ્ટ્રે?...
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચ?...
ઈરાનના ડ્રોન હુમલા બાદ સાઉદીની રાસ તનુરા રિફાઈનરી બંધ, બ્રેન્ટ ક્રૂડ 9% ઉછળ્યું; વૈશ્વિક ઊર્જા સંકટની ભીતિ
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. માહિતી મુજબ, ઈરાન દ્વારા Saudi Aramcoની મહત્વપૂર્ણ રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમ...
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટા...