બાયડના શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી બાયડ દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા નીકળી તેમાં ડીજે બગી તથા ફટાકડા ફોડવામાં આવ્યા અને શોભાયાત્રામાં 300 થી વધુ વૈષ્ણવો જોડાયા ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં તિલક આરતી ધોતી ઉપરના કરવામાં આવ્યા ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મનોરથનું આયોજન બાયડના વૈષ્ણવો દ્વારા કરવામાં આવ્યું હતું